Dinvishesh in December Gujarati pdf | ડીસેમ્બર મહિનાના દિનવિશેષ | ડીસેમ્બર ના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.
Dinvishesh in December Gujarati pdf | ડીસેમ્બર મહિનાના દિનવિશેષ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Dinvishesh in December | ડીસેમ્બર દિનવિશેષ
- 1 ડિસેમ્બર – વિશ્વ એઈડ્સ દિવસ
- 3 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
- 4 ડિસેમ્બર – નૌ સેના દિવસ
- 6 ડિસેમ્બર – ડૉ. ભીમરાવ આંબ
- 7 ડિસેમ્બર – ધ્વજદિવસ
- 10 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ
- 14 ડિસેમ્બર – રાષ્ટ્રીય ઉર્જા દિવસ
ડીસેમ્બર મહિનાના દિનવિશેષ PDF: Download
ડીસેમ્બર મહિનાના દિનવિશેષ
1 |
1 ડીસેમ્બર |
વિશ્વ એઇડસ દિન |
2 |
3 ડીસેમ્બર |
વિશ્વ વિકલાંગ દિન |
3 |
4 ડીસેમ્બર |
નૌસેના દિન |
4 |
6 ડીસેમ્બર |
નાગરીક સુરક્ષા દિન |
5 |
10 ડીસેમ્બર |
વિશ્વ માનવ અધિકાર દિન |
6 |
15 ડીસેમ્બર |
સરદાર પટેલ પુણ્યતિથિ |
7 |
24 ડીસેમ્બર |
રાષ્ટ્રિય ગ્રાહક દિન |
1 thought on “Dinvishesh in December Gujarati pdf | ડીસેમ્બર મહિનાના દિનવિશેષ | ડીસેમ્બરના મહત્વના દિવસો 2023”