Dinvishesh in February Gujarati pdf | ફેબ્રુઆરી મહિનાના દિનવિશેષ | ફેબ્રુઆરીના મહત્વના દિવસો 2023
Rate this post

Dinvishesh in February Gujarati pdf | ફેબ્રુઆરી મહિનાના દિનવિશેષ | ફેબ્રુઆરીના મહત્વના દિવસો: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.

Dinvishesh in February Gujarati pdf |  ફેબ્રુઆરી મહિનાના દિનવિશેષ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dinvishesh in February | ફેબ્રુઆરી દિનવિશેષ

  • 2 ફેબ્રુઆરી – આદ્ર ભૂમિ દિવસ
  • 5 ફેબ્રુઆરી – જમ્મુ અને કાશ્મીર દિવસ
  • 10 ફેબ્રુઆરી – વિશ્વ વિવાહ દિવસ
  • 13 ફેબ્રુઆરી – સરોજિની નાયડુ નો જન્મ દિવસ
  • 14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન દિવસ
  • 18 ફેબ્રુઆરી – રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ
  • 20 ફેબ્રુઆરી – અરૂણાચલ દિવસ
  • 24 ફેબ્રુઆરી – કેન્દ્રીય આબકારી દિવસ
  • 28 ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ
See also  Adhyayan Nishpatti Maths Std 1 to 8 2023-24

ફેબ્રુઆરી મહિનાના દિનવિશેષ PDF: Download


January Din Vishesh in Gujarati:- Download
March Din Vishesh in Gujarati:- Download
April Din Vishesh in Gujarati:- Download
May Din Vishesh in Gujarati:- Download
June Din Vishesh in Gujarati:- Download
July Din Vishesh in Gujarati:- Download
August Din Vishesh in Gujarati:- Download
September Din Vishesh in Gujarati:- Download
October Din Vishesh in Gujarati:- Download
November Din Vishesh in Gujarati:- Download
December Din Vishesh in Gujarati:- Download

ફેબ્રુઆરી મહિનાના દિનવિશેષ 

1 ફેબ્રુઆરી : ભારતીય તટરક્ષક દિવસ

ભારતીય તટરક્ષક દળ વિશે

તટ રક્ષકદળની સ્થાપના : 18 ઓગસ્ટ 1978

મુખ્યાલય : નવી દિલ્હી

ધ્યેય વાકય : વયામ રક્ષામ:

કાર્ય : ભારતીય દરિયાઈ સીમાની સુરક્ષા કરવી

See also  Dinvishesh in November Gujarati pdf | નવેમ્બર મહિનાના દિનવિશેષ | નવેમ્બરના મહત્વના દિવસો 2023

ભારતનું તટ રક્ષક દળ વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું તટરક્ષક દળ છે.

4 ફેબ્રુઆરી : વિશ્વ કેન્સર દિવસ

આ દિવસ વર્ષ 1933 થી ઉજવવામાં આવે છે.

આ દિવસ Union for international cancer control (UICC) દ્વારા ઉજવવામાં આવે છે.

વિશ્વ કેન્સર દિવસ 2021ની થીમ : I Am and I Will

UICC વિશે :  

સ્થાપના : 1933

મુખ્યાલય : જીનીવા (સ્વીટ્ઝરલેન્ડ)

10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ (વર્લ્ડ પલ્સિસ ડે)

શા માટે ઉજવાય છે ? : તંદુરસ્ત અને ટકાઉ ભોજન પ્રણાલી જાળવી રાખવા..

વિશ્વ કઠોળ દિવસ 2021ની થીમ : ન્યુટ્રિશિયસ સીડ્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચર

સૌપ્રથમ 2019માં ઉજવવામાં આવ્યો હતો.

12 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ

આ દિવસનું આયોજન NPC (નેશનલ પ્રોડકીટવિટી કાઉન્સીલ) દ્વારા કરવામાં આવે છે.

See also  PRAISA Software માં Employee Registration તેમજ વેરીફીકેશનની કામગીરી તાત્કાલિક પુર્ણ કરવા બાબત

ઉત્પાદકતા અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસનું આયોજન કરવામાં આવે છે.

12 થી 18 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું.

NPC વિશે

સ્થાપના : 1958

વડુ મથક : ન્યુ દિલ્હી

13 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય મહિલા દિવસ

આ દિવસ સરોજિની નાયડુના સન્માનમાં ઉજવવામાં આવે છે.

સરોજિની નાયડુ સ્વાતંત્ર સેનાની અને ઉત્તરપ્રદેશના પ્રથમ ગવર્નર છે.

13 ફેબ્રુઆરી : વિશ્વ રેડિયો દિવસ

રેડિયાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા ઉજવવામાં આવે છે.

વર્ષ 2012માં યુનેસ્કો દ્વારા પ્રથમ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો.

વિશ્વ રેડિયો દિવસ 2021ની થીમ : ન્યુ વર્લ્ડ, ન્યુ રેડિયો (નવું વિશ્વ, નવો રેડિયો)

20 ફેબ્રુઆરી : વિશ્વ સામાજિક ન્યાય દિવસ

2007ના વર્ષથી UN દ્વારા દર વર્ષે 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉયજવવાની માન્યતા આપી હતી.

ગરીબી, બેરોજગારી, બહિષ્કરણ, લૈંગિક સમાનતા, માનવાધિકાર અને સામાજિક સુરક્ષા જેવા મામલાઓ સાથે કામ લેવાના ઉદેશ્યથી ઉજવવામાં આવે છે.

વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2021ની થીમ : એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઇન ધ ડિજિટલ ઈકોનોમી

21 ફેબ્રુઆરી : આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

બાંગ્લા ભાષાને રાષ્ટ્રીય ભાષાબનાવવા બદલ આપેલા બલિદાનની યાદમાં મનાવવામાં આવે છે.

ઉદેશ્ય : વિશ્વમાં ભાષાકીય અને સાંસ્ક્રુતિક વિવિધતા તેમજ વિભિન્ન માતૃભાષા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

28 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

ભારતના ભૌતિક વૈજ્ઞાનિક સર સી.વી રમનએ 28 ફેબ્રુઆરી 192ના રોજ રમન ઇફેક્ટની શોધ કરી હતી.

તે શોધનું સ્મરણ કરાવવા આ દિવસને ઉજવવામાં આવે છે.

28 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2021ની થીમ : ફ્યુચર ઓફ STI – ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશન સ્કીલ્સ એન્ડ વર્ક

9 thoughts on “Dinvishesh in February Gujarati pdf | ફેબ્રુઆરી મહિનાના દિનવિશેષ | ફેબ્રુઆરીના મહત્વના દિવસો 2023”

Leave a Comment