Dinvishesh in October Gujarati pdf | ઓક્ટોબર મહિનાના દિનવિશેષ | ઓક્ટોબરના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.
Dinvishesh in October Gujarati pdf | ઓક્ટોબર મહિનાના દિનવિશેષ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Dinvishesh in October | સપ્ટેમ્બર દિનવિશેષ
- 1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ
- 1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ
- 1 ઓક્ટોબર – એની બેસન્ટની જન્મજયંતી
- 2 ઓક્ટોબર – ગાંધી જયંતિ, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
- 2 ઓક્ટોબર – લાલબહાદુર શાસ્ત્રી જન્મજયંતી
- 3 ઓક્ટોબર – વિશ્વ આવાસ દિવસ
- 4 ઓક્ટોબર – વિશ્વ વન્ય પ્રાણી દિવસ
- 5 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ
- 8 ઓક્ટોબર – વાયુ સેના દિવસ
- 9 ઓક્ટોબર – વિશ્વ ડાકઘર દિવસ
- 9 ઓક્ટોબર – જોસેફ મેકવાન જન્મ દિવસ
- 10 ઓક્ટોબર – રાષ્ટ્રીય ડાક દિવસ
- 14 ઓક્ટોબર – વિશ્વ માનક દિવસ
- 16 ઓક્ટોબર – વિશ્વ ખાદ્ય દિવસ
- 21 ઓક્ટોબર – પોલીસ સ્મરણોત્સવ દિવસ
- 24 ઓક્ટોબર – સંયુક્ત રાષ્ટ્ર દિવસ
- 27 ઓક્ટોબર – શીશૂ દિવસ
- 31 ઓક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ
ઓક્ટોબર મહિનાના દિનવિશેષ PDF: Download
ઓક્ટોબર મહિનાના દિનવિશેષ
1 |
1 ઓકટોબર |
સ્વૈચ્છિક રક્તદાન દિન |
2 |
2 ઓકટોબર |
મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાશ્ત્રિ દિન |
3 |
3 ઓકટોબર |
વિશ્વ પશુ દિન |
4 |
6 ઓકટોબર |
વિશ્વ શાકાહારી દિન |
5 |
8 ઓકટોબર |
ભારતિય વાયુસેના દિન |
6 |
9 ઓકટોબર |
વિશ્વ ટપાલ દિન |
7 |
16 ઓકટોબર |
વિશ્વા ખાદ્યદિન |
8 |
17 ઓકટોબર |
વિશ્વ ગરીબી નાબુદી દિન |
9 |
24 ઓકટોબર |
સંયુક્ત રાષ્ટ્રિયદિન |
10 |
31 ઓકટોબર |
રાષ્ટ્રિય એકતા દિન |
2 thoughts on “Dinvishesh in October Gujarati pdf | ઓક્ટોબર મહિનાના દિનવિશેષ | ઓક્ટોબરના મહત્વના દિવસો 2023”