Dinvishesh in September Gujarati pdf | સપ્ટેમ્બર મહિનાના દિનવિશેષ | સપ્ટેમ્બરના મહત્વના દિવસો 2023

4.5/5 - (2 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Dinvishesh in September Gujarati pdf | સપ્ટેમ્બર મહિનાના દિનવિશેષ | સપ્ટેમ્બરના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.

Dinvishesh in September Gujarati pdf | સપ્ટેમ્બર મહિનાના દિનવિશેષ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dinvishesh in September | સપ્ટેમ્બર દિનવિશેષ

  • 3 સપ્ટેમ્બર – નરસિંહરાવ દિવેટીયા નો જન્મ દિવસ
  • સંસ્કૃત દિવસ – શ્રાવણ મહિનાની પૂનમ
  • 5 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય શિક્ષક દિવસ
  • 5 સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ
  • 8 સપ્ટેમ્બર – એર ફોર્સ ડે
  • 8 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
  • 11 સપ્ટેમ્બર – વિનોબા ભાવેનો જન્મ દિવસ
  • 14 સપ્ટેમ્બર – હિન્દી દિવસ
  • 14 સપ્ટેમ્બર – દુરદર્શન સ્થાપના દિવસ
  • 16 સપ્ટેમ્બર – વિશ્વ ઓઝોન દિવસ
  • 17 સપ્ટેમ્બર – નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ
  • 21 સપ્ટેમ્બર – અલ્જાઈમર્સ દિવસ
  • 21 સપ્ટેમ્બર – ઉછંગરાય ઢેબર ની જન્મ જયંતી
  • 22 સપ્ટેમ્બર – શાંતિ અને અહિંસા દિવસ
  • 24 સપ્ટેમ્બર – ભીખાઈજી રૂસ્તમજી કામાનો જન્મ દિવસ
  • 25 સપ્ટેમ્બર – પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ દિવસ
  • 27 સપ્ટેમ્બર – વિશ્વ પર્યટન દિવસ
  • 27 સપ્ટેમ્બર – રાજા રામમોહનરાય પુણ્યતિથિ
  • 28 સપ્ટેમ્બર – લતા મંગેશકર નો જન્મ દિવસ
  • 28 સપ્ટેમ્બર – ભગતસિંહ નો જન્મ દિવસ
  • 29 સપ્ટેમ્બર – વિશ્વ હ્રદય દિવસ
See also  PRAISA Software માં Employee Registration તેમજ વેરીફીકેશનની કામગીરી તાત્કાલિક પુર્ણ કરવા બાબત

સપ્ટેમ્બર મહિનાના દિનવિશેષ PDF: Download


January Din Vishesh in Gujarati:- Download
February Din Vishesh in Gujarati:- Download
March Din Vishesh in Gujarati:- Download
April Din Vishesh in Gujarati:- Download
May Din Vishesh in Gujarati:- Download
June Din Vishesh in Gujarati:- Download
July Din Vishesh in Gujarati:- Download
August Din Vishesh in Gujarati:- Download
October Din Vishesh in Gujarati:- Download
November Din Vishesh in Gujarati:- Download
December Din Vishesh in Gujarati:- Download

 

સપ્ટેમ્બર મહિનાના દિનવિશેષ

1

5 સપ્ટેમ્બર

શિક્ષક  દિન

2

8 સપ્ટેમ્બર

વિશ્વ શાક્ષરતા દિન

3

11 સપ્ટેમ્બર

દેશ ભક્તી દિન

4

14 સપ્ટેમ્બર

અંધજન દિન

5

25 સપ્ટેમ્બર

વિશ્વ નૌકાદિન

6

26 સપ્ટેમ્બર

વિશ્વ બધિર દિન

7

27 સપ્ટેમ્બર

વિશ્વ પ્રવાસન દિન

See also  Adhyayan Nishpatti Hindi Std 1 to 8 2023-24

 

Leave a Comment