Dinvishesh in July Gujarati pdf | જુલાઈ મહિનાના દિનવિશેષ | જુલાઈના મહત્વના દિવસો 2023

2.3/5 - (3 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Dinvishesh in July Gujarati pdf | જુલાઈ મહિનાના દિનવિશેષ | જુલાઈના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.

Dinvishesh in July Gujarati pdf | જુલાઈ મહિનાના દિનવિશેષ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dinvishesh in July | જુલાઈ દિનવિશેષ

  • 1 જુલાઈ – GST દિવસ
  • 1 જુલાઈ – ચિકિત્સક દિવસ
  • 1 જુલાઈ – રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
  • 1 જુલાઈ – રવિશંકર મહારાજ ની પુણ્યતિથિ
  • 4 જૂલાઈ – સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
  • 4 જૂલાઈ – અમેરીકા સ્વતંત્રતા દિવસ
  • 6 જુલાઈ – ધીરૂભાઈ અંબાણી ની પુણ્યતિથિ
  • 11 જુલાઈ – વિશ્વ જનસંખ્યા દિવસ
  • 19 જુલાઈ – બેંક રાષ્ટ્રીયકરણ દિવસ
  • 19 જુલાઈ – મંગલ પાંડે જન્મ દિવસ
  • 23 જલાઈ – લોકમાન્ય તિલક જન્મ દિવસ
  • 23 જુલાઈ – ચંદ્રશેખર આઝાદ ની જન્મ જયંતિ
  • 25 જલાઈ – પેરેન્ટ્સ ડે
  • 26 જુલાઈ – કારગીલ વિજય દિવસ
  • 27 જુલાઈ – ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ
  • 28 જલાઈ – વિશ્વ હિપેટાઇટિસ ડે
  • 29 જુલાઈ – વિશ્વ વાઘ દિવસ
See also  PARINAM APP : પરિણામ એપ્લિકેશન

જુલાઈ મહિનાના દિનવિશેષ PDF: Download


January Din Vishesh in Gujarati:- Download
February Din Vishesh in Gujarati:- Download
March Din Vishesh in Gujarati:- Download
April Din Vishesh in Gujarati:- Download
May Din Vishesh in Gujarati:- Download
June Din Vishesh in Gujarati:- Download
August Din Vishesh in Gujarati:- Download
September Din Vishesh in Gujarati:- Download
October Din Vishesh in Gujarati:- Download
November Din Vishesh in Gujarati:- Download
December Din Vishesh in Gujarati:- Download

 

જુલાઈ મહિનાના દિનવિશેષ

1

1 જુલાઇ

ડોક્ટર દિન

2

4 જુલાઇ

સ્વામી વિવેકાનંદ પુણ્યતિથી

3

11 જુલાઇ

વિશ્વ વસ્તી દિન

4

19 જુલાઇ

બેંકો નુ રાષ્ટ્રિયકરણ દિન

5

23 જુલાઇ

લોક્માન્ય ટિળક જયંતી

6

25 જુલાઇ

પેરેંટ્સ ડે

7

26 જુલાઇ

કારગિલ વિજય દિન

See also  Adhyayan Nishpatti Social Science Std 1 to 8 2023-24

 

1 thought on “Dinvishesh in July Gujarati pdf | જુલાઈ મહિનાના દિનવિશેષ | જુલાઈના મહત્વના દિવસો 2023”

Leave a Comment