ધોરણ 1 થી 4 માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે

ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે સંદર્ભ:- 1. જીસીઇઆરટી, ગાંધીનગરની સિંગલ ફાઇલ 12/2022 તા. 11/05/2022 પર માન. શિક્ષણમંત્રીની મળેલ પરવાનગી સંદર્ભે 2. તા.06/07/2023ની શાખા નોંધ પર મળેલ મંજૂરી અન્વયે શ્રીમાન, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પાયારૂપ વાચન-લેખન-ગણન કૌશલ્યોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન … Read more