Unified Pension Scheme
Join WhatsApp Group Join Now Join Telegram Group Join Now Unified Pension Scheme: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે એકીકૃત પેન્શન યોજના લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે કેબિનેટમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. દેશભરમાં સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમની માગ કરી રહ્યા છે, ત્યારે જ સરકારે આ નિર્ણય લીધો છે. … Read more