Dinvishesh in May Gujarati pdf | મે મહિનાના દિનવિશેષ | મેના મહત્વના દિવસો 2023

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Dinvishesh in May Gujarati pdf | મે મહિનાના દિનવિશેષ | મેના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.

Table of Contents

Dinvishesh in May Gujarati pdf | મે મહિનાના દિનવિશેષ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dinvishesh in May | મે દિનવિશેષ

  • 1 મે – ગુજરાત સ્થાપના દિવસ
  • 1 મે – આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
  • 3 મે – આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
  • 3 મે – વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
  • 7 મે – રવિન્દ્રનાથ ટાગોર જન્મજયંતી
  • 8 મે – વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ
  • 8 મે – વિશ્વ રેડ ક્રોસ દિવસ
  • 9 મે – ઈતિહાસ દિવસ, મધર્સ ડે
  • 11 મે – રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
  • 15 મે – વિશ્વ પરિવાર દિવસ
  • 16 મે – રાષ્ટ્રીય ગૌરવ દિવસ
  • 16 મે – સિક્કિમ દિવસ
  • 17 મે – વિશ્વ દૂરસંચાર દિવસ
  • 18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ
  • 2 1મે – રાજીવ ગાંધી પુણ્યતિથિ
  • 21 મે – આતંકવાદ વિરોધી દિવસ
  • 23 મે – આફ્રિકા દિવસ
  • 23 મે – રાષ્ટ્ર મંડળ દિવસ
  • 24 મે – કોમનવેલ્થ દિવસ
  • 27 મે – જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ
  • 28 મે – વીર સાવરકર જન્મજયંતી
  • 29 મે – એવરેસ્ટ દિવસ
  • 31 મે – વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ
See also  Dinvishesh in November Gujarati pdf | નવેમ્બર મહિનાના દિનવિશેષ | નવેમ્બરના મહત્વના દિવસો 2023

મે મહિનાના દિનવિશેષ PDF: Download


January Din Vishesh in Gujarati:- Download
February Din Vishesh in Gujarati:- Download
March Din Vishesh in Gujarati:- Download
April Din Vishesh in Gujarati:- Download
June Din Vishesh in Gujarati:- Download
July Din Vishesh in Gujarati:- Download
August Din Vishesh in Gujarati:- Download
September Din Vishesh in Gujarati:- Download
October Din Vishesh in Gujarati:- Download
November Din Vishesh in Gujarati:- Download
December Din Vishesh in Gujarati:- Download

 

મે મહિનાના દિનવિશેષ

 1 મે :ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયનો સ્થાપના દિવસ

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (Intrernational Labour Day) મજૂર વર્ગની સિદ્ધિઓનો ઉત્સવ મનાવવા માટે

 2 મે : International Astronomy Day

વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે : 26 સપ્ટેમ્બર અને 2 મે}[પ્રથમ આ દિવસ વર્ષ 1976 માં ઉજવવામાં આવ્યો હતો

See also  PARINAM APP : પરિણામ એપ્લિકેશન

3 મે World Press Freedom Day

વર્ષ 1993 થી

4 મે International Firefighters Day

આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ]{વર્ષ 1999 થી ઉજવવામાં આવે છે.

7 મે :BRO {Border Roads Organisation – સીમા સડક સંગઠન} નો સ્થાપના દિવસ

7 મે 1960 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી.

ઉદ્દેશ્ય : ભારતની સીમાઓ અને ભારતના ઉત્તર અને પૂર્વોત્તર રાજયોના ક્ષેત્રમાં પાયાને વધુ વિકસિત કરવાનો છે. સંસ્થાપક : જવાહરલાલ નહેરુ , મુખ્યાલય : નવી દિલ્હી ]

8 મે દિનવિશેષ :સ્મરણ દિવસ

8 મે અને 9 મે ના રોજ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન પોતાનો જીવા ગુમાવનાર અને પોતાનો યોગદાન આપવા બદલ આ દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ રેડક્રોસ દિવસ { “આંતરાષ્ટ્રીય રેડક્રોસ અને રેડ કેસન્ટ ચળવળ” સંસ્થાના સ્થાપક હેનરી ડુનાન્ડનો જન્મ દિવસ 8 મેના રોજ હોવાથી તેની યાદમાં આ દિવસની ઉજવણી કર્વમાં આવે છે. પ્રથમ રેડક્રોસ દિવસ 1948 ના ઓજ ઉજવવામાં આવે છે.}

See also  Dinvishesh in Gujarati | દિન વિશેષ PDF | January to December Din Vishesh | મહત્વના દિવસો | આજનો દિવસ 2023

10 મે :International Day of Argania

11 મે :રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

1999 ના રોજ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.

13 મે દિનવિશેષ :રોનાલ્ડ રોસનો જન્મ દિવસ

(1857, અલમોરા, ભારત) [મલેરિયા મચ્છરથી થાય છે તે શોધનાર બેક્ટેરિયોલોજિસ્ટ હતા]

પ્રભાશંકર સોમપુરનો જન્મ દિવસ(1896, પાલિતાણા)[સ્થપતિ અને શિલ્પશાસ્ત્રી હતા. સોમનાથ મંદિરના નવનિર્માણ માટે સમિતિ બનાવવામાં આવી હતી તેમાં મુખ્ય સ્થપતિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.]

ફખરૂદ્દીન અલી અહેમદનો જન્મ દિવસ (1905, દિલ્હી) [વર્ષ 1974 થી 1977 દરમિયાન ભારતના પાંચમા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેઓ પદ પર મૃત્યુ પામનાર ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા.]

16 મે : રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ

વિશ્વ કૃષિ-પર્યટન દિવસ

આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ

17 મે :વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ

વિશ્વ ઇન્ફોર્મેશન સોસાઈટી દિવસ

વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન સોસાઈટી દિવસ

વિશ્વ હાઇપર ટેન્શન દિવસ

18 મે દિનવિશેષ:આંતરરાષ્ટ્રીય સંગ્રાહાલય દિવસ

HIV રસી જાગૃતિ દિવસ / વિશ્વ એઇડ્સ રસી દિવસ

20 મે :વિશ્વ મધમાખી દિવસ

World Metrology Day

21 મે :સંવાદ અને વિકાસ માતે સાંસ્ક્રુતિક વિવિધતા દિવસ

(World Day for Cultural Diversity for Dialogue Development) આતંકવાદ વિરોધી દિવસ આંતરરાષ્ટ્રીય ચા દિવસ (મે માસમાં ચા નું ઉત્પાદન થતું હોવાથી 21 મે ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.)[ હેતુ : ચાની ખેતી કરતાં કામદારો અને ઉત્પાદકોની સ્થિતિ સુધારવાના તેમજ તેમના અધિકાર અને પ્રોત્સાહન આપવાનો છે.]

22 મે :જૈવ વિવિધતા દિવસ (International Day for BIological Diversity)

23 મે :કાચબા દિવસ (World Turtle Day)

વર્ષ 2000 થી દર વર્ષે ઉજવવામાં આવે છે. હેતુ : કાચબાના સંરક્ષણ માટે , લુપ્ત થતી કાચબાની પ્રજાતિઓ બચાવવા માટે, જાગૃતિ ફેલાવવા માટે]

25 મે :વિશ્વ થાઈરૉઈડ દિવસ

આ દિવસની ઉજવણી દર વર્ષે અમેરિકન થઇરોઈડ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે.ગુમ થયેલા બાળકોના આંતરરરાષ્ટ્રીય દિવસ

28 મે :World Hunger Day

હેતુ : દુનિયાભરમાં ભૂખમરાની સમસ્યા વિશે વ્યક્તિઓમાં જાગૃતતા લાવવાનો છે.

28 મે દિનવિશેષ :આંતરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ” (International Day of Action for Women’s Health)

વર્ષ : 1987 થી ઉજવવામાં આવે છે.

હેતુ : વિશ્વમાં રહેલી મહિલાઓના સ્વાસ્થ્ય અને કલ્યાણથી જોડાયેલા વિવિધ મુદ્દાઓ વિશે જાગૃતતા ફેલાવવાનો છે.

Amnesty International Day : આ દિવસ વર્ષ -1961 માં લંડનમાં ગેર-સરકારી સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જે માનવાધિકારોના હનને રોકવા માટે કાર્ય કરીને, માનવધિકારોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

29 મે :વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ (World Digestive Health Day – WDHD

31 મે :વિશ્વ તમાકુ નિષેધ દિવસ

હેતુ : વિશ્વભરના લોકોને 24 ક્લાક માટે તમાકુના તમામ સ્વરૂપોના ઉપયોગોનો ત્યાગ કરવા પ્રોત્સાહિત કરવા.

 

2 thoughts on “Dinvishesh in May Gujarati pdf | મે મહિનાના દિનવિશેષ | મેના મહત્વના દિવસો 2023”

Leave a Comment