Dinvishesh in March Gujarati pdf | માર્ચ મહિનાના દિનવિશેષ | માર્ચના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.
Dinvishesh in March Gujarati pdf | માર્ચ મહિનાના દિનવિશેષ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Dinvishesh in March | માર્ચ દિનવિશેષ
- 2 માર્ચ – કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળનો સ્થાપના દિન
- 3 માર્ચ – વિશ્વ વન્ય દિવસ
- 4 માર્ચ – રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
- 8 માર્ચ – વિશ્વ સાક્ષરતા દિવસ
- 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
- 11 માર્ચ – અંદામાન નિકોબાર સ્થાપના દિવસ
- 12 માર્ચ – રાષ્ટ્ર મંડળ દિવસ
- 12 માર્ચ – દાંડીકૂચ દિવસ
- 15 માર્ચ – વિશ્વ ગ્રાહક દિવસ
- 18 માર્ચ – આયુધ કારખાના દિવસ
- 19 માર્ચ – વિશ્વ વિકલાંગ દિવસ
- 20 માર્ચ – વિશ્વ ખુશી દિવસ, વિશ્વ ચકલી દિવસ
- 21 માર્ચ – વિશ્વ વન દિવસ
- 22 માર્ચ – આંતરરાષ્ટ્રીય જળ દિવસ
- 22 માર્ચ – વિશ્વ દ્રષ્ટિ દિવસ
- 22 માર્ચ – વિશ્વ જળ દિવસ
- 23 માર્ચ – વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
- 23 માર્ચ – શહિદ ભગતસિંહ પુણ્યતિથિ
- 23 માર્ચ – વિશ્વ વાયુ દિવસ
- 24 માર્ચ – વિશ્વ ક્ષય રોગ દિવસ
- 24 માર્ચ – ભારતીય ડાક જીવન વીમા દિવસ
- 24 માર્ચ – વિશ્વ તપેદિક દિવસ
- 26 માર્ચ બાંગ્લાદેશ દિવસ
- 27 માર્ચ – આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
- 30 માર્ચ – રાજસ્થાન દિવસ
માર્ચ મહિનાના દિનવિશેષ PDF: Download
માર્ચ મહિનાના દિનવિશેષ
01 માર્ચ : વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ (World Civil Defence Day)
2021 થીમ : Civil Defense and a First aider in every home
01 માર્ચ : ભેદભાવ મુક્ત દિવસ
2021 થીમ : End Inequalities
03 માર્ચ : વિશ્વ લેખક દિવસ (World Writer Day)
04 માર્ચ : જાતિય શોષણ સામે લડતનો આંતરરાષ્ટ્રીય દિવસ
04 માર્ચ : રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
વર્ષ 2021 થીમ : ‘Road Safety’ (સડક સુરક્ષા)
07 માર્ચ : જન ઔષધિ દિવસ
જન ઔષધિ દિવસ મનાવવાનો ઉદેશ્ય જેનરિક દવાઓ ઉપયોગ વિષે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
થીમ 2021 : સેવા ભી – રોજગાર ભી
08 માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)
08 માર્ચ : commonwealth Day (રાષ્ટ્રમંડળ દિવસ)
2021 થીમ : Delivering a Common Future : Connection, Innovating Transforming
10 માર્ચ : CISF સ્થાપના દિવસ
CISFનું પુરુનામ : Central Industrial Security Force
CISF દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શાંતિ અને સલામતી જાળવવા CISFને સહકાર આપવા માટે લોકોમાં જાગૃતિ લાવવા
CISF કેન્દ્રિય ગૃહ મંત્રાલય નીચે આવે છે.
11 માર્ચ : રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોનો સ્થાપના દિવસ
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB)નો 2021માં 36મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો.
11 માર્ચ : વિશ્વ કિડની દિવસ
2021 થીમ : Living Well With Kidney Disease
12 માર્ચ : વિશ્વ ઊંઘ દિવસ (World Sleep Day)
2021 થીમ : Regular Sleep, Healthy Future
15 માર્ચ : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
2021 થીમ : Tackling Plastic Pollution
16 માર્ચ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ
લોકોમાં રસીકરણનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ઉજવવામા આવે છે.
20 માર્ચ : વિશ્વ ચકલી દિવસ
2021 થીમ : I love Sparrows
20 માર્ચ : આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness)
2021 થીમ : Happiness for all Forever
21 માર્ચ : આંતરરાષ્ટ્રીય વન દિવસ (International Forest Day)
2021 થીમ : Forest Restroration : a path to recovery and well-being
21 માર્ચ : વિશ્વ કવિતા દિવસ
2021 થીમ : valuing water
23 માર્ચ : શહીદ દિવસ
મહાન ક્રાંતિકારી વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહીદીની યાદમાં મનાવવામાં આવે છે.
23 માર્ચ : વિશ્વ હવામાન દિવસ (World Meteorological Day)
2021 થીમ : The Ocean, Our Climate and Weather
24 માર્ચ : વિશ્વ ક્ષય દિવસ
2021 થીમ : The Clock is Ticking
3 thoughts on “Dinvishesh in March Gujarati pdf | માર્ચ મહિનાના દિનવિશેષ | માર્ચના મહત્વના દિવસો 2023”