Dinvishesh in August Gujarati pdf | ઓગષ્ટ મહિનાના દિનવિશેષ | ઓગષ્ટના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.
Dinvishesh in August Gujarati pdf | ઓગષ્ટ મહિનાના દિનવિશેષ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Dinvishesh in August | ઓગષ્ટ દિનવિશેષ
- 2 ઓગસ્ટ – ગાંધીનગર સ્થાપના દિન
- 2 ઓગસ્ટ વિજય રૂપાણી નો જન્મ દિવસ
- 3 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
- 5 ઓગસ્ટ – નીલ આર્મસ્ટ્રોંગ જન્મ દિવસ
- 6 ઓગસ્ટ – હિરોશીમા દિવસ
- 7 ઓગસ્ટ – રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
- 9 ઓગસ્ટ – નાગાસાકી દિવસ, ભારત છોડો દિવસ
- 10 ઓગસ્ટ – રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
- 10 ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસ
- 12 ઓગસ્ટ – હાથી દિવસ
- 12 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
- 12 ઓગસ્ટ – ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ દિવસ
- 14 ઓગસ્ટ – પાકિસ્તાન નો સ્વતંત્રતા દિવસ
- 15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ
- 19 ઓગસ્ટ – વિશ્વ માનવતાવાદી દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ
- 20 ઓગસ્ટ – સદભાવના દિવસ
- 24 ઓગસ્ટ – નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી
- 28 ઓગસ્ટ ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ
- 29 ઓગસ્ટ – રાષ્ટ્રીય ખેલ દિવસ
- 29 ઓગસ્ટ – મેજર ધ્યાનચંદ નો જન્મ
ઓગષ્ટ મહિનાના દિનવિશેષ PDF: Download
ઓગષ્ટ મહિનાના દિનવિશેષ
1 |
1 ઓગષ્ટ |
લોક્માન્ય ટિળક ની પુણ્યતિથી |
2 |
7 ઓગષ્ટ |
રવિન્દ્રનાથ ટગોરે ની પુણ્યતિથી |
3 |
9 ઓગષ્ટ |
હિન્દ છોડો આંદોલન દિન |
4 |
14 ઓગષ્ટ |
પાકિસ્તાન નો સ્વાતંત્રદિન |
5 |
15 ઓગષ્ટ |
ભારત્ નો સ્વાતંત્રદિન |
6 |
29 ઓગષ્ટ |
મેજર ધ્યાનચંદ નો જન્મદિન |
3 thoughts on “Dinvishesh in August Gujarati pdf | ઓગષ્ટ મહિનાના દિનવિશેષ | ઓગષ્ટના મહત્વના દિવસો 2023”