Dinvishesh in Gujarati | દિન વિશેષ PDF | January to December Din Vishesh | મહત્વના દિવસો | આજનો દિવસ 2023

4.2/5 - (6 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Dinvishesh in Gujarati pdf | દિન વિશેષ pdf | January to December Din Vishesh | મહત્વના દિવસો | આજનો દિવસ: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dinvishesh in Gujarati pdf | દિન વિશેષ pdf | January to December Din Vishesh

આપણે આખા વર્ષમાં ઘણા દિવસો ઉજવીએ છીએ. ઘણી વખત આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે આજે કયો ખાસ દિવસ છે. ભલે આપણે શાળા કે કોલેજમાં ભણતા હોઈએ કે શિક્ષક કે પ્રોફેસર તરીકે કામ કરતા હોઈએ, આપણા માટે ખાસ દિવસને જાણવો અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ દિવસને લગતા ઘણા પ્રશ્નો હોય છે તેથી આ પોસ્ટને સાચવો જેથી તે તમારા માટે ઉપયોગી થશે.


દિન વિશેષ pdf

January Din Vishesh in Gujarati:- Download
February Din Vishesh in Gujarati:- Download
March Din Vishesh in Gujarati:- Download
April Din Vishesh in Gujarati:- Download
May Din Vishesh in Gujarati:- Download
June Din Vishesh in Gujarati:- Download
July Din Vishesh in Gujarati:- Download
August Din Vishesh in Gujarati:- Download
September Din Vishesh in Gujarati:- Download
October Din Vishesh in Gujarati:- Download
November Din Vishesh in Gujarati:- Download
December Din Vishesh in Gujarati:- Download

 

See also  Dinvishesh in November Gujarati pdf | નવેમ્બર મહિનાના દિનવિશેષ | નવેમ્બરના મહત્વના દિવસો 2023

Dinvishesh in Gujarati January pdf | જાન્યુઆરી મહિનાના દિનવિશેષ PDF

  • 01 જાન્યુઆરી – નવું વર્ષ
  • 01 જાન્યુઆરી – વૈશ્વિક કુટુંબ દિવસ
  • 09 જાન્યુઆરી – અપ્રવાસી ભારતીય દિવસ
  • 10 જાન્યુઆરી – વિશ્વ હાસ્ય દિવસ
  • 12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિવસ
  • 12 જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ
  • 15 જાન્યુઆરી – સેના દિવસ
  • 23 જાન્યુઆરી – દેશ પ્રેમ દિવસ
  • 23 જાન્યુઆરી – નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ
  • 25 જાન્યુઆરી – ભારત પ્રવાસી દિવસ
  • 26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
  • 28 જાન્યુઆરી – લાલા લજપતરાયનો જન્મ દિવસ
  • 30 જાન્યુઆરી – શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ
  • 30 જાન્યુઆરી – મહાત્મા ગાંધી પુણ્યતિથિ

Dinvishesh in Gujarati February pdf |  ફેબ્રુઆરી મહિનાના દિનવિશેષ PDF

  • 2 ફેબ્રુઆરી – આદ્ર ભૂમિ દિવસ
  • 5 ફેબ્રુઆરી – જમ્મુ અને કાશ્મીર દિવસ
  • 10 ફેબ્રુઆરી – વિશ્વ વિવાહ દિવસ
  • 13 ફેબ્રુઆરી – સરોજિની નાયડુ નો જન્મ દિવસ
  • 14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન દિવસ
  • 18 ફેબ્રુઆરી – રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ
  • 20 ફેબ્રુઆરી – અરૂણાચલ દિવસ
  • 24 ફેબ્રુઆરી – કેન્દ્રીય આબકારી દિવસ
  • 28 ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ

Dinvishesh in Gujarati March pdf | માર્ચ મહિનાના દિનવિશેષ PDF

  • 2 માર્ચ – કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળનો સ્થાપના દિન
  • 3 માર્ચ – વિશ્વ વન્ય દિવસ
  • 4 માર્ચ – રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
  • 8 માર્ચ – વિશ્વ સાક્ષરતા દિવસ
  • 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
  • 11 માર્ચ – અંદામાન નિકોબાર સ્થાપના દિવસ
  • 12 માર્ચ – રાષ્ટ્ર મંડળ દિવસ
  • 12 માર્ચ – દાંડીકૂચ દિવસ
  • 15 માર્ચ – વિશ્વ ગ્રાહક દિવસ
  • 18 માર્ચ – આયુધ કારખાના દિવસ
  • 19 માર્ચ – વિશ્વ વિકલાંગ દિવસ
  • 20 માર્ચ – વિશ્વ ખુશી દિવસ, વિશ્વ ચકલી દિવસ
  • 21 માર્ચ – વિશ્વ વન દિવસ
  • 22 માર્ચ – આંતરરાષ્ટ્રીય જળ દિવસ
  • 22 માર્ચ – વિશ્વ દ્રષ્ટિ દિવસ
  • 22 માર્ચ – વિશ્વ જળ દિવસ
  • 23 માર્ચ – વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
  • 23 માર્ચ – શહિદ ભગતસિંહ પુણ્યતિથિ
  • 23 માર્ચ – વિશ્વ વાયુ દિવસ
  • 24 માર્ચ – વિશ્વ ક્ષય રોગ દિવસ
  • 24 માર્ચ – ભારતીય ડાક જીવન વીમા દિવસ
  • 24 માર્ચ – વિશ્વ તપેદિક દિવસ
  • 26 માર્ચ બાંગ્લાદેશ દિવસ
  • 27 માર્ચ – આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
  • 30 માર્ચ – રાજસ્થાન દિવસ

Dinvishesh in Gujarati April pdf | એપ્રિલ મહિનાના દિનવિશેષ PDF

  • 4 એપ્રિલ – સાગર દિવસ
  • 5 એપ્રિલ – નેશનલ મેરિટાઇમ દિવસ
  • 5 એપ્રિલ – સમતા દિવસ
  • 7 એપ્રિલ – વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
  • 8 એપ્રિલ – વાયુ સેના દિવસ
  • 10 એપ્રિલ – જળ સંસાધન દિવસ, કેન્સર દિવસ
  • 10 એપ્રિલ – રેલ્વે સપ્તાહ
  • 11 એપ્રિલ – રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધી જન્મદિવસ
  • 12 એપ્રિલ – વિશ્વ વિમાનીકી, અંતરિક્ષ યાત્રી દિવસ
  • 13 એપ્રિલ – જલિયાવાલા બાગ હત્યાકાંડ
  • 14 એપ્રિલ – ડૉ. આંબેડકર જન્મજયંતી
  • 14 એપ્રિલ – અગ્નિશામક સેવા દિવસ
  • 15 એપ્રિલ – હિમાચલ દિવસ
  • 17 એપ્રિલ – વિશ્વ હીમોફીલિયા દિવસ
  • 18 એપ્રિલ – વિશ્વ વારસા દિવસ
  • 22 એપ્રિલ – પૃથ્વી દિવસ
  • 23 એપ્રિલ – વિશ્વ પુસ્તક દિવસ
  • 24 એપ્રિલ – રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
  • 30 એપ્રિલ – બાળ મજૂરી વિરોધ દિવસ
See also  Std 3 to 8 Re-Test Paper Punah Kasoti PDF Download 2023

Dinvishesh in Gujarati May pdf | મે મહિનાના દિનવિશેષ PDF

  • 1 મે – ગુજરાત સ્થાપના દિવસ
  • 1 મે – આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
  • 3 મે – આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
  • 3 મે – વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
  • 7 મે – રવિન્દ્રનાથ ટાગોર જન્મજયંતી
  • 8 મે – વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ
  • 8 મે – વિશ્વ રેડ ક્રોસ દિવસ
  • 9 મે – ઈતિહાસ દિવસ, મધર્સ ડે
  • 11 મે – રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
  • 15 મે – વિશ્વ પરિવાર દિવસ
  • 16 મે – રાષ્ટ્રીય ગૌરવ દિવસ
  • 16 મે – સિક્કિમ દિવસ
  • 17 મે – વિશ્વ દૂરસંચાર દિવસ
  • 18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ
  • 2 1મે – રાજીવ ગાંધી પુણ્યતિથિ
  • 21 મે – આતંકવાદ વિરોધી દિવસ
  • 23 મે – આફ્રિકા દિવસ
  • 23 મે – રાષ્ટ્ર મંડળ દિવસ
  • 24 મે – કોમનવેલ્થ દિવસ
  • 27 મે – જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ
  • 28 મે – વીર સાવરકર જન્મજયંતી
  • 29 મે – એવરેસ્ટ દિવસ
  • 31 મે – વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ

Dinvishesh in Gujarati June pdf | જૂન મહિનાના દિનવિશેષ PDF

  • 1 જૂન – વિદ્યા વગૌરી નીલકંઠ જન્મજયંતિ
  • 1 જૂન – વર્લ્ડ મિલ્ક ડે
  • 5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ
  • 8 જૂન – વિશ્વ સમુદ્ર દિવસ
  • 12 જૂન – વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ
  • 14 જુન રક્તદાતા દિવસ
  • 15 જૂન – વિશ્વ વિકલાંગ દિવસ
  • 17 જૂન – વિશ્વ રણ વિસ્તાર, દુષ્કાળ રોકધામ દિવસ
  • 20 જૂન – પિતૃ દિવસ
  • 21 જૂન – વિશ્વ યોગ દિવસ
  • 23 જૂન – આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
  • 23 જૂન – શ્યામપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ
  • 23 જૂન – વિશ્વ વિધવા દિવસ
  • 25 જૂન – સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
  • 26 જૂન – માદક પદાર્થવિરોધ દિવસ
  • 27 જૂન – વિશ્વ ડાયાબીટીસ દિવસ
  • 27 જૂન – બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જન્મ જયંતિ
  • 27 જુન – પી. ટી. ઉષા જન્મ દિવસ
  • 30 જુન – આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ

Dinvishesh in Gujarati July pdf | જુલાઈ મહિનાના દિનવિશેષ PDF

  • 1 જુલાઈ – GST દિવસ
  • 1 જુલાઈ – ચિકિત્સક દિવસ
  • 1 જુલાઈ – રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
  • 1 જુલાઈ – રવિશંકર મહારાજ ની પુણ્યતિથિ
  • 4 જૂલાઈ – સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
  • 4 જૂલાઈ – અમેરીકા સ્વતંત્રતા દિવસ
  • 6 જુલાઈ – ધીરૂભાઈ અંબાણી ની પુણ્યતિથિ
  • 11 જુલાઈ – વિશ્વ જનસંખ્યા દિવસ
  • 19 જુલાઈ – બેંક રાષ્ટ્રીયકરણ દિવસ
  • 19 જુલાઈ – મંગલ પાંડે જન્મ દિવસ
  • 23 જલાઈ – લોકમાન્ય તિલક જન્મ દિવસ
  • 23 જુલાઈ – ચંદ્રશેખર આઝાદ ની જન્મ જયંતિ
  • 25 જલાઈ – પેરેન્ટ્સ ડે
  • 26 જુલાઈ – કારગીલ વિજય દિવસ
  • 27 જુલાઈ – ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ
  • 28 જલાઈ – વિશ્વ હિપેટાઇટિસ ડે
  • 29 જુલાઈ – વિશ્વ વાઘ દિવસ
See also  Income Tax - Latest Updates, Basics, Tax Slabs, Income Tax Department & Laws - Income Tax Guide 2023-24

Dinvishesh in Gujarati August pdf | ઓગસ્ટ મહિનાના દિનવિશેષ PDF

  • 2 ઓગસ્ટ – ગાંધીનગર સ્થાપના દિન
  • 2 ઓગસ્ટ વિજય રૂપાણી નો જન્મ દિવસ
  • 3 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
  • 5 ઓગસ્ટ – નીલ આર્મસ્ટ્રોંગ જન્મ દિવસ
  • 6 ઓગસ્ટ – હિરોશીમા દિવસ
  • 7 ઓગસ્ટ – રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
  • 9 ઓગસ્ટ – નાગાસાકી દિવસ, ભારત છોડો દિવસ
  • 10 ઓગસ્ટ – રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
  • 10 ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસ
  • 12 ઓગસ્ટ – હાથી દિવસ
  • 12 ઓગસ્ટ – આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
  • 12 ઓગસ્ટ – ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ દિવસ
  • 14 ઓગસ્ટ – પાકિસ્તાન નો સ્વતંત્રતા દિવસ
  • 15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ
  • 19 ઓગસ્ટ – વિશ્વ માનવતાવાદી દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ
  • 20 ઓગસ્ટ – સદભાવના દિવસ
  • 24 ઓગસ્ટ – નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી
  • 28 ઓગસ્ટ ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ
  • 29 ઓગસ્ટ – રાષ્ટ્રીય ખેલ દિવસ
  • 29 ઓગસ્ટ – મેજર ધ્યાનચંદ નો જન્મ 

Dinvishesh in Gujarati September pdf | સપ્ટેમ્બર મહિનાના દિનવિશેષ PDF

  • 3 સપ્ટેમ્બર – નરસિંહરાવ દિવેટીયા નો જન્મ દિવસ
  • સંસ્કૃત દિવસ – શ્રાવણ મહિનાની પૂનમ
  • 5 સપ્ટેમ્બર – રાષ્ટ્રીય શિક્ષક દિવસ
  • 5 સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ
  • 8 સપ્ટેમ્બર – એર ફોર્સ ડે
  • 8 સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
  • 11 સપ્ટેમ્બર – વિનોબા ભાવેનો જન્મ દિવસ
  • 14 સપ્ટેમ્બર – હિન્દી દિવસ
  • 14 સપ્ટેમ્બર – દુરદર્શન સ્થાપના દિવસ
  • 16 સપ્ટેમ્બર – વિશ્વ ઓઝોન દિવસ
  • 17 સપ્ટેમ્બર – નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ
  • 21 સપ્ટેમ્બર – અલ્જાઈમર્સ દિવસ
  • 21 સપ્ટેમ્બર – ઉછંગરાય ઢેબર ની જન્મ જયંતી
  • 22 સપ્ટેમ્બર – શાંતિ અને અહિંસા દિવસ
  • 24 સપ્ટેમ્બર – ભીખાઈજી રૂસ્તમજી કામાનો જન્મ દિવસ
  • 25 સપ્ટેમ્બર – પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ દિવસ
  • 27 સપ્ટેમ્બર – વિશ્વ પર્યટન દિવસ
  • 27 સપ્ટેમ્બર – રાજા રામમોહનરાય પુણ્યતિથિ
  • 28 સપ્ટેમ્બર – લતા મંગેશકર નો જન્મ દિવસ
  • 28 સપ્ટેમ્બર – ભગતસિંહ નો જન્મ દિવસ
  • 29 સપ્ટેમ્બર – વિશ્વ હ્રદય દિવસ

Dinvishesh in Gujarati October pdf | ઓક્ટોબર મહિનાના દિનવિશેષ PDF

  • 1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ
  • 1 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ
  • 1 ઓક્ટોબર – એની બેસન્ટની જન્મજયંતી
  • 2 ઓક્ટોબર – ગાંધી જયંતિ, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
  • 2 ઓક્ટોબર – લાલબહાદુર શાસ્ત્રી જન્મજયંતી
  • 3 ઓક્ટોબર – વિશ્વ આવાસ દિવસ
  • 4 ઓક્ટોબર – વિશ્વ વન્ય પ્રાણી દિવસ
  • 5 ઓક્ટોબર – આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ
  • 8 ઓક્ટોબર – વાયુ સેના દિવસ
  • 9 ઓક્ટોબર – વિશ્વ ડાકઘર દિવસ
  • 9 ઓક્ટોબર – જોસેફ મેકવાન જન્મ દિવસ
  • 10 ઓક્ટોબર – રાષ્ટ્રીય ડાક દિવસ
  • 14 ઓક્ટોબર – વિશ્વ માનક દિવસ
  • 16 ઓક્ટોબર – વિશ્વ ખાદ્ય દિવસ
  • 21 ઓક્ટોબર – પોલીસ સ્મરણોત્સવ દિવસ
  • 24 ઓક્ટોબર – સંયુક્ત રાષ્ટ્ર દિવસ
  • 27 ઓક્ટોબર – શીશૂ દિવસ
  • 31 ઓક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ

Dinvishesh in Gujarati November pdf | નવેમ્બર મહિનાના દિનવિશેષ PDF

  • 11 નવેમ્બર – શિક્ષક દિવસ
  • 14 નવેમ્બર – બાળ દિવસ
  • 19 નવેમ્બર – નાગરિક દિવસ
  • 20 નવેમ્બર – આફ્રિકા ઔધોગિકરણ દિવસ
  • 25 નવેમ્બર – વિશ્વ પર્યાવરણ સંસાધન દિવસ
  • 26 નવેમ્બર – રાષ્ટ્રીય બંધારણ દિવસ

Dinvishesh in Gujarati December pdf | ડિસેમ્બર મહિનાના દિનવિશેષ PDF

  • 1 ડિસેમ્બર – વિશ્વ એઈડ્સ દિવસ
  • 3 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
  • 4 ડિસેમ્બર – નૌ સેના દિવસ
  • 6 ડિસેમ્બર – ડૉ. ભીમરાવ આંબ
  • 7 ડિસેમ્બર – ધ્વજદિવસ
  • 10 ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ
  • 14 ડિસેમ્બર – રાષ્ટ્રીય ઉર્જા દિવસ

Leave a Comment