ફિક્સ પે કર્મચારીઓની મેડીકલ રજા મંજૂર કરવા બાબત

5/5 - (1 vote)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

ફિક્સ પે કર્મચારીઓની મેડીકલ રજા મંજૂર કરવા બાબત

ગુજરાત સરકાર
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

સચિવાલય, ગાંધીનગર,

પરિપત્ર ક્રમાંક LED/V/e-file/11/2023/0995/K1
તા.૧૨/૦૪/૨૦૨૩

ફિક્સ પે કર્મચારીઓની મેડીકલ રજા મંજૂર કરવા બાબત

વંચાણે લીધ

1. નાણા વિભાગનો તા.૧૨/૦૭/૨૦૧૬ નો ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ.૧

પરિપત્ર

સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ માટે ઉક્ત વંચાણે લીધેલ ક્રમ – ૧ ના નાણા વિભાગના ઠરાવી જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલ છે, જે અનુસાર ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ, પૂરા પગારમાં દસ અને અડધા પગારમાં ૩ રજા નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રના આધારે મળી શકશે તેમજ આ રજાઓ એકઠી થઇ શકશે. આ રજાઓ સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી આ રજાઓ મંજુર કરી શકશે,

ફિક્સ પેના કર્મચારીઓને જ્યાં સુધી તેઓની માંદગીના ફૈતુ માટેની રજાઓ મંજૂર ન થાય ત્યાં સુધી તેઓના કાયમી નિમણૂકના હુકમ કરવામાં આવતા નથી. આ ઉપરાંત વિભાગ ખાતે દરખાસ્ત મોકલવામાં થતો વિલંબના કારણે આ દરખાસ્તોની મંજૂરીનો સમયગાળો ઘણા કિસ્સાઓમાં એક વર્ષ કરતા વધુ થઈ જવા પામે છે. વધુમાં એક જ દરખાસ્તમાં એક કરતા વધુ કર્મચારીઓની દરખાસ્ત મોકલવામાં આવતાં રા મજૂરીનાં આદેશમાં શરતચૂકથી રજા મંજુરીનો પ્રકાર તેમજ રજાના સમયગાળાની વિગતોમાં ત્રુટી સર્જાય છે. જે યોગ્ય નથી, આથી, આ બાબતે જરૂરી સુચના પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી, પ્રસ્તુત બાબતે શ્રળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સુચના પરિપત્રિત કરવામાં આવે છે.

See also  MICRON ટેક્નોલોજી સાથે GUJARAT સરકારના મહત્વના MoU, સાણંદમાં 22,516 કરોડનો પ્લાન્ટ સ્થાપશે

 

  •  સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ મંજૂરી માટેની દરખાસ્તમાં રજાનો પ્રકાર પુરા પગારની કે અર્ધ પગારની રજાઓ) તેમજ રજાનો સમયગાળો સ્પષ્ટ દર્શાવવાનો રહેશે, જે સક્ષમ અધિકારીશ્રી દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે.

 

  • એક સાથે એક કરતા વધુ કર્મચારીઓની રજા અંગેની દરખાસ્તમાં રાજાઓ ચકાસણી મજૂરીમાં ક્યારેક ચૂક થતી હોય છે, તે નિવારવા માટે સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ મંજૂરી માટેની દરખાસ્ત દરેક કર્મચારીવાઈઝ રજા મંજૂરીની દરખાસ્ત વિભાગ ખાતે કરવાની રહેશે. એક કરતા વધુ કર્મચારીઓની સંયુક્ત દરખાસ્ત કરવાનું ટાળવું.

 

  • સરકારી ફિક્સ પગારના કર્મચારીઓએ વર્ષ દરમિયાન માંદગીના હેતુ માટેની રજાઓ મંજૂરીની દરખાસ્ત બુજ કરવાની રહેશે તેમજ સદર દરખાસ્ત ૩૦ દિવસમાં વિભાગ ખાતે પહોંચે તે તાબાની કચેરીઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.

 

  • રજા મંજુરીની દરખાસ્ત સમયે રજૂ કરવાની થતી સેવાપોંધીની સ્પષ્ટ સુવાચ્ય નકલ મોકલવાની થશે.

 

  • આ સુચનાનું ચૂસ્તપણે પાલન થાય તે જોવા આથી સર્વે તાબાની કચેરીઓને તેમજ સામ સત્તાધિશ્વરીને જણાવવામાં આવે છે.

 

ગુજરાતનાં રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(ચંતીન કંસારા)
સેક્શન અધિકારી
શ્રમ, કૌશલ્ય વિશ્વસ અને રોજગાર વિભાગ

 


ફિકસ-પે ક્રર્મચારીઓની મેડીકલ રજા મંજૂર કરવા બાબત : Click Here


Regarding granting medical leave to fixed pay employees

Gujarat Govt
Department of Labour, Skill Development and Employment

See also  8th Pay Commission Latest News, Due Date, Minimum Salary, Calculator

Secretariat, Gandhinagar,

Circular No. LED/V/e-file/11/2023/0995/K1
Dated 12/04/2023

Reading led

1. Resolution No. of Finance Department dated 12/07/2016: Kharach/2002/57/(Part-2)/Z.1

Circular

Necessary provisions have been made for sick leave to government fixed salary employees during the year in the said Finance Department Resolution No. 1, according to which fixed salary employees are entitled to sick leave during the year, 10 days on full pay and 3 days on half pay as per medical rules. These holidays can be collected on the basis of the certificate. The Secretary of the Administrative Department concerned may grant these holidays,

Fixed pay employees are not ordered to be permanently appointed until their sick leave is sanctioned. Also, due to delay in sending the proposal to the department, the approval period of these proposals can in many cases exceed one year. In addition, when more than one employee’s proposal is sent in a single proposal, omission of conditions in the raw labor order creates error in the details of the leave sanctioned and the leave period. Which is not appropriate, therefore, the issue of publishing the necessary notification in this regard was under the consideration of the Government. Hence, after careful consideration of the present matter the following recommendations are circulated.

See also  ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલ ની આગાહી

The proposal for sanction of sick leave to Government fixed salary employees during the year shall specify the type of leave (full pay or half pay leave) and the duration of the leave, which shall be ascertained by the competent authority.

In order to avoid the occasional lapse in verification labor in the leave proposal of more than one employee simultaneously, the proposal for sanction of leave for the purpose of sickness to Government fixed salary employees during the year should be made at each employee-wise leave proposal section. Avoiding joint proposal of more than one employee.

Government fixed salary employees will have to submit a proposal for approval of sick leave during the year and the subordinate offices will have to ensure that the proposal reaches the department within 30 days.

A clear legible copy of the affidavit to be submitted at the time of proposal for grant of leave shall be sent.

All the subordinate offices as well as the competent authority are hereby informed to see that this instruction is strictly followed.

By order and in the name of the Governor of Gujarat,

(Chantin Kansara)
Section Officer
Department of Labour, Skills Confidence and Employment

Leave a Comment