CET Exam Download Details – Gyan Setu Merit Scholarship 2024

4.3/5 - (44 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

CET Exam Download Details – Gyan Setu Merit Scholarship| જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના: gssyguj.in– હાલની બાબતની યોગ્ય વિચારણાના અંતે, દર વર્ષે ધોરણ 5 પૂર્ણ કરનાર 30,000 મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પસંદ કરવા અને તેમને નીચેની શરતોને ધ્યાનમાં રાખીને ધોરણ 6 થી 12 સુધીના વિષયનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવા માટે યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

CET Result 2024

CET Exam 2024

ગુજરાત રાજ્ય શિષ્યવૃત્તિ યોજનાનો વિદ્યાર્થીઓ કેવી રીતે લાભ લઈ શકે, વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ માટે કેટલા ટકા માર્કસ લાવવાના રહેશે, કોલેજના વિદ્યાર્થીઓ કેવી રીતે અરજી કરી શકશે, લાયકાતના માપદંડો અને સ્કોલરશિપ મેળવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ વિશે વધુ વિગતો માટે અંત સુધી લેખ વાંચો.

💥મુખ્યમંત્રી CET જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત મેરીટ યાદીમાં સમાવેલ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત 2024.

Table of Contents

CET Exam 2024 | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

યોજનાનું નામ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ । Gyan Sadhana Scholarship
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે? ધોરણ ૬ થી ૧૨માં અભ્યાસ માટે
સહાયની રકમ ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹ ૨૦,૦૦૦
ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹ ૨૨,૦૦૦
ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹ રપ,૦૦૦
અધિકૃત વેબસાઇટ gssyguj.in
See also  Free Silai Machine Yojana @ sje.gujarat.gov.in

 

Gyan Setu Merit Scholarship Benefits

જે વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર ધોરણ ૬માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૬ થી શરૂ કરો

ધોરણ ૬માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૬ થી શરૂ કરી ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે

  • ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 20,000
  • ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22,000
  • ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25,000

જે વિધાર્થીઓ સરકારી અથવા કોઇપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૬માં પ્રવેશ મેળવીને ધોરણ ૬થી ૧૨નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિધાર્થીઓને ની:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

  1. ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૫,૦૦૦
  2. ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૬,૦૦૦
  3. ધોરણ ૧૧થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ૭,૦૦૦

કોઇ પણ શાળામાં ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અનુદાનિત શાળા તરીકે ચાલતા હોય અને ધોરણ ૬ થી ૮ સ્વ-નિર્ભર શાળા તરીકે ચાલતી હોય, અથવા ધોરણ ૬ થી ૮ અનુદાનિત તરીકે અને ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અથવા ધોરણ ૧૧ થી ૧૨ સ્વ-નિર્ભર તરીકે ચાલતી હોય, આવા તમામ કિસ્સામાં જ્યાં ઉપર મુજબની ચારેય શરતો પૂર્ણ થતી હોય તો આવી શાળાઓમાં જે વિધાર્થીઓ પ્રવેશ મેળવશે તેઓને જેટલા ધોરણ સ્વ-નિર્ભર તરીકે ચાલતા હોય તેટલા ધોરણ પુરતુ જે તે ધોરણ મુજબ મળવાપાત્ર સ્કોલરશીપની રકમ જે તે વર્ષ માટે મળવાપાત્ર રહેશે.

Gujarat Gyan Setu Merit Scholarship Amount

  • ધોરણ ૬થી ૮માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક , ૨,૦૦૦
  • ધોરણ ૯થી ૧૦માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક 3,000
  • ધોરણ ૧૧થી ૧૨માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક ૪,૦૦૦

CET Exam Gyan Setu Merit Scholarship વિધાર્થી અને શાળાને મળતી સહાયમાં સમયાંતરે વધારો

ઉપર 5A અને 5B મુજબ વિધાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપની રકમમાં અને 6A મુજબ અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાયમાં વધારો કરવા દર ત્રણ શૈક્ષણિક વર્ષ બાદ રાજ્ય સરકાર વિચારણા કરશે

See also  Sant Surdas Yojana Gujarat | સંત સુરદાસ યોજના 2023

CET Exam- Gyan Setu Merit Scholarship લાભાર્થીઓ નક્કી કરવા માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ

  • CET Exam કોમન એન્ટ્રન્સ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.
  • તે માટેનો અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું તેમજ આનુષંગિક નિયમો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવશે. ૮.
  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીનો સળંગ અભ્યાસ કરી, ધોરણ ૫માં અભ્યાસ કરતા હોય અથવા ધોરણ પમાં ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિધાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત થનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે.
  • D. આ પરીક્ષા માટે વિધાર્થીઓની કી અંગેનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.

Gyan Setu Merit Scholarship કોમન એસ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લીસ્ટ

  1. કોમન એન્ટ્સ ટેસ્ટ પરીક્ષામાં કટઓક કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બૉર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓને સુપ્રત કરવાની રહેશે,
  2. B. ઉપર મુજબની યાદી પૈકીના વિધાર્થીઓના દસ્તાવેજી ખરાઇ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુઘનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

GSSYGUJ.IN @ Gyan Setu Merit Portal – મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા

ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે,

  • રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે. ૮. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા
  • શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિધાર્થીને આપવાનું રહેશે.
  • E. વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓન વાલીની રહેશે, તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે, શાળાઓની જવાબદારી રહેશે નહીં.

CET Exam- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા

આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીકી

  • ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની
  • રહેશે. ૮. તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાર્લીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીકીટ ટ્રાન્સકર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.
  • D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે. . જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૭માં પહોંચે ત્યારે ધોરણ ૬ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.
See also  Bhagavan Ram Alphabet For DP- Download Alphabet DP

ધોરણ ૭ના પ્રથમ સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે બીજા સત્રની શરૂઆતમાં જ સ્કોલરશીપની બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.

GSSYGUJ.IN @ Gyan Setu Merit Portal

વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરવો.

૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય

૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય

૩) અરજી રીજેક્ટ થયેલ હોય

૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય

૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન

૬) કોઈ ટેકનીકલ સમસ્યા

જીલ્લા વાઈઝ Helpdesk માટે નિયુક્ત કરેલ કર્મચારીઓની સંપર્ક વિગત – Clieck Here

Administrative Support – +91 6352326605

Software Technical Support – +91 9099971769

જ્ઞાનસેતુ(CET) ૨૦૨૪ યોજનાનું પરિણામ જોવા ==>>  Click Here

જ્ઞાનસેતુ(CET) ૨૦૨૪ યોજનાનું પરિણામ જાહેર નામું જોવા ==>>  Click Here

જ્ઞાનસેતુ યોજના માહિતી ગુજરાતી- 1 :  Click Here

જ્ઞાનસેતુ યોજના માહિતી ગુજરાતી – 2 :  Click Here

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ ઓનલાઈન અરજી :- Click Here

જ્ઞાનસેતુ યોજનામાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓની એપ્લીકેશન ભરવાની માર્ગદર્શિકા :  Click Here

Student ને ફોર્મ ભરવાની વિગત ની સુચનાઓ

Click Here for Head Teacher/School Login

ફોર્મ વેરીફીકેશન અંગેની સૂચનાઓ

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ જાતિનો દાખલો :  Click Here

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના મેરીટ લીસ્ટ PDF ફાઈલ: Click Here

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના જી.આ.ર.:  Click Here

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ Official Website :- Click Here

જ્ઞાન સાધના પરીક્ષા paper solution 2023

જ્ઞાન સાધના પરીક્ષા paper 2023

CET Exam – Gyan Setu Scholarship Scheme 2024 FAQs

what is cet exam?

The students can visit the official website of the State examination board and can click on the option called Apply to apply for this scheme.

What is the eligibility of the CET Exam 2024?

If you want to be eligible for the scheme then you must have cleared your class 8 exam and you must be in the Gujarat state.

What are the financial benefits of CET Exam – the Gyan Setu Scholarship Scheme 2024?

Students of class 6th to 12th will be provided 20000 Rupees.

What is the last date to apply for CET Exam – the Gyan Setu scholarship scheme?

The last date to apply for the scholarship scheme is 26 May 2023.

What is the examination date for CET Exam – the Gyan Setu scholarship scheme 2024?

The scholarship examination will be conducted on 11 June 2023.

2 thoughts on “CET Exam Download Details – Gyan Setu Merit Scholarship 2024”

Leave a Comment