VMC Recruitment 2023: Notification, Apply Online, Vacancy

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

VMC Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

VMC Recruitment 2023 | Vadodara Municipal Corporation

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામ ઓફિસ આસિસ્ટન્ટ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 16 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 16 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://vmc.gov.in/

 

Post Name:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ VMC Recruitment 2023 દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

Qualification:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય કોઈ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

Selection Process:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના ધોરણ 12 ના મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ઉમેદવારની પસંદગી કરવા માટે VMC દ્વારા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.

Salart Details

મિત્રો આ VMC ની એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ રૂપિયા 7000 થી 9000 ચુકવવામાં આવશે.

Total Vacancy in VMC Recruitment 2023 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં કુલ જગ્યા 30 છે.

How to apply Online in VMC Recruitment 2023

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા ઉમેદવારે ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા – 390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલી આપો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Dates

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 16 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન 20233 છે.

Important Links

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment