Tractor Sahay Yojana 2023: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર ખેડૂતો ને મળશે સહાય

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Tractor Sahay Yojana 2023: ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે, અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

ટ્રેક્ટર સહાય યોજના 2023 : જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ, ઝીરો ટકાના દરે પાક ધિરાણ આપવામાં આવે છે.

Tractor Sahay Yojana 2023

ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થી ગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1 નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2 જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ? 22/04/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

Tractor Sahay Yojana 2023 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

See also  Gyan Sadhana Scholarship Yojana 2024 | Download જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાકું લાઇસન્સ
  • તથા અન્ય

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં રૂપિયા 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજદર 6% હોય છે. અરજદારે લોનના 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2.5% દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે.

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.

  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ.
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે ગાડીનું પાકું લાઇસન્સ હોવું જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
See also  Dattopant thengadi karigar vyaaj sahay yojana 2023

ટ્રેક્ટર માટેની સબસીડીમાં કેવી રીતે અરજી કરવી?

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
See also  Namo Lakshmi Yojana Download Now | નમો લક્ષ્મી યોજનાની માહિતી

 

Tractor Sahay Yojana 2023 અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો