TAT 2023 લાયકાત માં વધારો (19/05/2023): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો,૧૯૭૪માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શીખવવામાં આવતા વિષયોના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેની લાયકાત અને વિષયો તેમજ માધ્યમ અંગે
TAT 2023 લાયકાત માં વધારો (19/05/2023)
TAT 2023 લાયકાત માં વધારો (19/05/2023)
TAT 2023 લાયકાત માં ફેરફાર
રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૦૧-૦૫-૨૦૨૩ ના જાહેરનામાં ક્રમાંકઃરાપબો/TAT-S/૨૦૨૩/૫૪૩૬-૫૪૭૬ થી શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) ની પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના તા.૨૯-૦૪-૨૦૨૩ ના ઠરાવ ક્રમાકઃED/MSM/e-file/5921/G થી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) માટે કેટલાક ઉમેદવારો દ્વારા જુનો અભ્યાસક્રમ વાંચવો કે તાજેતરમાં સુધારા વાળો અભ્યાસક્રમ વાંચવો તે બાબતે વિગતવાર સમજ માટે પુછ- પરછ કરવામાં આવી રહી છે. જે બાબતે નીચે મુજબ સ્પષ્ટતા કરવામાં આવે છે.
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-૨૦૨૩ માટે ધોરણ- ૯ થી ૧૦ માટે નો શૈક્ષણિક વર્ષ-૨૦૨૨- ૨૦૨૩ દરમિયાન અમલમાં હતો તે અભ્યાસક્રમ જ ધ્યાને લેવાનો રહેશે.