NHM Recruitment 2023: તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

NHM Recruitment 2023: તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર. તાલુકા હેલ્થ ઓફિસ સી.એચ.સી કમ્પાઉન્ડ એસ.ટી બસ સ્ટેન્ડની ગારિયાધર દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે મુજબની જગ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારીયાધર ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત 11 માસ માટે નિમણૂક કરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન્ટરવ્યૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.

NHM Recruitment 2023

Post Details

  • 01 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

Post Name

  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

Qualification

  • માન્ય યુનિ. ના કોમર્સ સ્નાતક (એકાઉન્ટ) અને ડિપ્લોમા/ સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલ હોવો જોઈએ. કોમ્પ્યુટર સૉફ્ટવેર અને બેઝિક હાર્ડવેર (એકાઉન્ટિંગ સૉફ્ટવેરનું જ્ઞાન આવશ્યક, MS ઓફિસ, GIS સૉફ્ટવેર તથા ઓફિસ કામગીરી ફાઇલિંગ સિસ્ટમ અને ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપ અને ડેટા એન્ટ્રી) ના જાણકાર
See also  Forest Department Recruitment 2023: ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી

Experience

  • હિસાબી કામગીરી નો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ

Salary Details

  • રૂ. 13,000/- માસિક વેતન મળશે.

Application Fee

  • અરજી ફી સંપૂર્ણપણે મફત રાખવામા આવી છે.

Selection Process

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

Important Dates

  • 06/07/2023 (10:00 AM થી 11:00AM)

Address

  • સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગારિયાધર

Important Links

  • Official Notification: Click Here

  • Official Website: Click Here

ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ દર્શાવેલ સરનામે ઓરિજનલ પ્રમાણપત્રો શૈક્ષણિક પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઉંમરના પુરાવા માટે શાળા છોડીયાનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝના એક ફોટોગ્રાફ તેમજ આ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. મળેલ નિયુક્તિ તદ્દન હંગામી તથા કરાર આધારિત જ હોવાથી અન્ય કોઈ હકહિત મળવા પાત્ર થશે નહીં તથા કરારની મુદત પૂરી થઈ આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે. કરાર પૂર્ણ થઈ પરફોર્મન્સના આધારે વધુ 11 માસ માટે નવો કરાર કરી શકાશે. અન્ય શરતો સરકાર દ્વારા જે નિયત થયેલ હશે તે ઉમેદવારો લાગુ પડશે.

Leave a Comment