MYSY Scholarship
Mukhymantri Yuva Swavalamban Yojana or MYSY Scholarship is a scholarship scheme that is offered to the economically weaker section students of Gujarat. All those students who wish to pursue higher education like diploma courses, engineering, pharmacy course, medical course, etc apply for MYSY scholarship every year.
The main objective of the MYSY Scholarship Scheme is to help those students financially who are not being able to finance their education due to low family income. Through this scholarship scheme, financial assistance will be provided to those students so that they can continue their education without any problem.
Types of Scholarship Under MYSY Scholarship
There are three types of scholarships that are offered under the MYSY Scholarship which are as follows:-Tuition fee grantHostel grantBook/instruments grant
Mukhyamantri Yuva Swavalamban Yojana Full Details
This blog is available on a daily basis in primary school circulars, educational news, breaking news, all governments, and private jobs, new techno tips, insurance, loans, new mobile tips, all competitive exams, most certified model paper, old paper, IMP literature and most of the GPSC Exam Content … like TET, TAT, HTAT, Police Constable Recruitment, GSSSB Clark, Talati, and other exams. Visit Ekeshod.com every day for the latest offers of various brands and other technology updates. Study Materials
MYSY Online Application 2023-24
As Per MYSY Notification 2023-24 Interested & Eligible Students for Class 10, 12th Exam Pass Candidates Apply Online Mukhya Mantri Swavlamban Yojana 2023-24 Apply Online on the official site mysy.guj.nic.in.
Mukhyamantri Yuva Swavalamban Yojana(MYSY) Registration – Scholarship form mysy.guj.nic.in
MYSY Scholarship Renewal & New Application Notification Declare by Department. Visit the official website mysy.guj.nic.in for More Details. The last date for registration and submission of documents to the help center.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2023-24
ટ્યુશન ફી (Tuition fee)
- મેડીકલ અને ડેન્ટલ: રૂ. 2 લાખ
- ઈજનેર/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી: રૂ. 50 હજાર
- ડીપ્લોમા: રૂ. 25 હજાર
- બી.એ., બી.કોમ, બી.એસ.સી., બી.બી.એ, બી.સી.એ.: રૂ. 10 હજાર
રહેવા-જમવા માટેની સહાય:
- પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી.
- સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહી શકનાર વિદ્યાર્થી.
- 10 મહિના માટે રૂ. 1200 પ્રતિ માસની ઉચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે.
- વર્ષે કુલ 12000/- મળવાપાત્ર.
સાધન પુસ્તક સહાય
અભ્યાસક્રમ મહત્તમ મર્યાદા:
- મેડીકલ અને ડેન્ટલ: રૂ. 10 હજાર
- ઈજનેર/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટેરનરી, ઇન્ટીરીયર ડીઝાઈન, પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ: રૂ. 5 હજાર
- ડીપ્લોમા: રૂ. 3 હજાર
ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
- ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- ડીગ્રી / ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્ર્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ.
- સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).
- વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ.
- સંસ્થાના આચાર્યશ્રીનું, સંસ્થાનાં લેટરહેડ પર, પ્રમાણપત્ર (અસલમાં).
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ.
- બેંકમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ.
- ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).
રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ લિસ્ટ
- વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત).
- સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં).
- વિદ્યાર્થીના પ્રથમ / બીજા / ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય ટો બંને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત).
- વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા / ત્રીજા / ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ)માં ફી ભર્યાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત).
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત).
- વિદ્યાર્થીના બેંકના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ (સ્વપ્રમાણિત).
- ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન (અસલમાં).
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તારીખ :
અરજી કરવાની છેલ્લી તારીખ : 31/12/2023
ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ : 31/12/2023
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો:
MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે?
Is MYSY available for Gujarat students only?
Yes, the Mukhymantri Yuva Swavalamban Yojana is available only for students in Gujarat.
What is the Eligibly criteria ?
1. For scholarship in Diploma admissions, the candidate should have passed the Std X from a recognized board from the state of Gujarat with a minimum 80 percentile in the board examination. 2. For scholarship in Bachelor’s degree programs, the candidates should have passed Std XII Science/ General stream from a recognized board from the state of Gujarat with a minimum 80 percentile in the board examination. 3. For Diploma to Degree students, the minimum eligibility criteria for availing the benefits of the scheme is a 65% mark at the Diploma level examination from a recognized university situated in the state of Gujarat. 4. The candidates whose parents annual income is not more than Rs. 6,00,000/- per annum shall only be considered eligible for the said scheme. 5. The State Government has approved the validity of the income certificate for three financial years from the date of issue. Accordingly, a candidate who has a valid income certificate need not have to issue it again for the next three years financial years.
How to apply ?
Visit the official website of MYSY scholarship and follow the instructions.
List of required documents ?
1. Income certificate. 2. Adhaar Card. 3. Self-declaration form. 4. Certificate from the institute for new students. 5. Renewal certificate from institute. 6. Self-declaration for non-IT returns. 7. 10th and 12th standard mark sheet. 8. Admission letter and fee receipt. 9. Bank account proof. 10. Hostel admission letter and fee receipt. 11. Affidavit (non-judicial stamp paper Rs 20). 12. Recent passport-size photo.
What are the benefits ?
There are three types of scholarships that are offered under the MYSY Scholarship which are as follows:- Tuition fee grant Hostel grant Book/instruments grant
MYSY યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા શું છે? :
- – ધોરણ 10ની પરીક્ષા 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
- – ડીપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડિગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.
- – ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
- – રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો
- MYSY યોજનાની અરજી કોલેજના ક્યા વર્ષમાં કરી શકાય? : પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં MYSY યોજના હેઠળ અરજી કરી શકે છે.
- Instructions to Students 2023-24. (વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)
- Document formats. (2023-24). ( દસ્તાવેજોના ફોરમેટ)
- Government G.R. (ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલ ઠરાવોની યાદી)
- List of Help Centres (દસ્તાવેજો વેરીફાઈ કરાવવા માટેના હેલ્પ સેન્ટરની યાદી)
- List of Departments. (અરજી મંજૂર/નામંજૂર કરતા વિવિધ ખાતાની યાદી)
- Important instrucations for Aadhaar linking (આધાર કાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક કેવી રીતે કરાવવું તેની સૂચનાઓ)
- Department wise course list (દરેક વિદ્યાર્થીએ પોતાના કોર્ષ અનુસાર ડીપાર્ટમેન્ટ પસંદ કરવાનું રહેશે.)
what is mukhyamantri yuva swavalamban yojana ?