India Post Recruitment 2023: Notification, Apply Online, Vacancy

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

India Post Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

India Post Recruitment | India Post Payment Bank Recruitment

સંસ્થાનું નામ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 13 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 13 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.ippbonline.com/

Post Name:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IPPB દ્વારા એક્ષેકયુટીવની અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

Salary Details

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને વાર્ષિક તથા માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

See also  GDS Recruitment 2023: પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી
પોસ્ટનું નામ વાર્ષિક પગારધોરણ માસિક પગારધોરણ
એક્ષેકયુટીવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) રુપિયા 10,00,000 રૂપિયા 83,000
એક્ષેકયુટીવ (કન્સલ્ટન્ટ) રુપિયા 15,00,000 રૂપિયા 1,25,000
એક્ષેકયુટીવ (સિનિયર કન્સલ્ટન્ટ) રુપિયા 25,00,000 રૂપિયા 2,08,000

Qualification:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

Selection Process:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર https://www.ippbonline.com/ પર અરજી કરી શકે છે.

Total Vacancy in India Post Recruitment:

IPPB ની આ ભરતીમાં કુલ 43 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

See also  Gramin Dak Sevak (GDS) Download Recruitment Notification, Merit & Result 2024

How to apply Online in India Post Recruitment

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Important Dates

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 13 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 13 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 જુલાઈ 2023 છે.

See also  GDS Recruitment 2023: પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

Important Links

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment