GSEB SSC Result 2023 | ધોરણ 10 પરિણામ 2023 @Gseb.org

5/5 - (1 vote)

GSEB SSC Result 2023 | Std 10th Result 2023 | GSEB ધોરણ 10 પરિણામ 2023 | How To Check GSEB Ssc Result Via SMS | Gipl.in | Gseb.org: ધોરણ 10 પરિણામ 2023 જૂન મહિનામાં જાહેર થવાની સંભાવના છે. જયારે પણ ધોરણ 10 (Gseb Std 10th Result ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.


ધોરણ – 10 પૂરક પરીક્ષા બાબત PDF

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now


ધોરણ – 10 પરિણામ બુકલેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો PDF


GSEB 10th Result 2023 Click Here

WhatsApp માં રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો


GSEB ધોરણ 10 પરિણામ 2023

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)

GSEB SSC Result 2023

GSEB ધોરણ 10 પરિણામ 2023 will release on the official site of the Gujarat Board. Here we are sharing the direct link to get GSEB SSC Result 2023 so those applicants who are appearing for GSEB Board Exam can get the result by the below-provided link.

See also  NEET Result 2023 – Download Scorecard @neet.nta.nic.in

How To Check GSEB SSC Result Via SMS Students can check the GSEB SSC result in 2023 through the official website, gseb.org, using their roll number mentioned on the GSEB 10th Result 2023.

GSEB Std 10th Result 2023 Gujarat Board

Gseb SSC Result in the direct link to download and check the Std 10th Result 2023 Gujarat Board will be available in this article after the official announcement has been made. To download and check the www.gseb.org 2023 Result an individual must have the Seat Number, without it you won’t be able to download and check the Gujarat Board SSC Result 2023. In order to get step-by-step instructions to download and check the result, keep reading this article.

Board Name Gujarat Secondary & Higher Secondary Education Board
Exam Name GSEB SSC Exam 2023
Exam Mode Offline
Exam Date 28 March To 12 April 2023
Result Status Not Release
Official Website Gseb.org / Gipl.in

GSEB SSC Result Date 2023

GSEB SSC Result Date 2023– Gujarat Board will release the GSEB 10th result 2023 in June, tentatively. Gujarat SSC result in 2023 for std 10th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 10th result 2023 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.

GSEB SSC exam 2023 result consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2023 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2023.

ધોરણ 10 પરિણામ 2023 @ Gipl.in

ધોરણ 10 પરિણામ 2023:-ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવ છે. તેમાં કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ 12 મેના રોજ સાથે જ જાહેર કરવામાં આવ્યું હતું.

See also  ધોરણ 10 અને 12 પછી શું?, કયો કોર્સ કરવો જોઈએ | કારકીર્દિ ?

GSEB ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે?

મીડિયા અહેવાલો અનુસાર, ધોરણ 10નું પરિણામ 01 જૂન થી 05 જૂન દરમિયાન જાહેર કરવાની યોજના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે 10માનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બસ બોર્ડ મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. બોર્ડ દ્વારા 12મી એટલે કે HSC Result 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઘણીવાર એવું જોવા મળે છે કે 12માના પરિણામના 15 દિવસમાં બોર્ડ 10માનું પરિણામ જાહેર કરી દે છે. આ મુજબ 10નું પરિણામ જૂનના પ્રથમ વીક સુધીમાં આવી શકે છે. જોકે, પરિણામની તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.

ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી? @ Gipl.in

ધોરણ 10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.

See also  CBSE 10th Result 2023 Out, CBSE Class 10 Result Link

GSEB Std 10th Result 2023 Live Updates: The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) is expected to declare Class 10 results soon. Students will be able to access the results through the official website, gseb.org when released. Gujarat Board conducted GSEB SSC 2023 exam from March 28 to April 9, 2023. However, there is no official confirmation from the board authorities regarding the GSEB SSC Result declaration date and time.

How To Check Gseb 10th Result 2023

  • First, open the official website at gseb.org.
  • Look for the link which says GSEB SSC result.
  • Click on the link and fill in all the details to get your GSEB SSC Result 2023.
  • Your SSC result will open in a separate dialogue box
  • Download the hard copy for future reference.

How To Check GSEB SSC Result Via SMS? @ Gipl.in

If the website is down or slow, students can check their results by sending an SMS in this format — SSC SEAT NUMBER — to 56263.

Gujarat Board SSC Result 2023 Toppers @

The Gujarat Board of Secondary and Higher Secondary Education announced the names of the GSEB result. Toppers after the declaration of GSEB 10th Result 2023. As many as 10.83 lakh students appeared for the GSEB 10th Board Examinations this year.

The GSEB 10th pass percentage in 2023 is recorded at 60.64%. Of the total 10.83 lakh students, 8.40 lakh were regular students and 2.25 lakh were students who were repeating the examination this year. The GSEB SSC topper 2023 scored 94.66% marks. The toppers of the Gujarat Board SSC result 2023 will also be felicitated by the state board. Last year, GSEB SSC 2023 result was topped by Shaswat Upadhyay who scored 99.99 percentile.

GSEB SSC Supplementary Result 2023 Declared @ Gipl.in

As per the latest update, Gujarat Board has officially declared the GSEB 10th Supply Exam Result 2023. Which was held recently for students who had failed two or fewer subjects in the March 2023 exam. Going by the data provided by the Gujarat Board. The result for the compartmental exam has seen only 8% of total registered/appeared candidates clear the exam.

Candidates who appeared for GSEB SSC Improvement Exam 2023 can check their results via their respective schools. Check key highlights and statistics for Gujarat 10th Supply Results by logging onto the exam portal gseb.org. To help candidates reach the document wherein the Board has provided the key highlights for GSEB 10th Supplementary Result 2023, a direct link to it has been provided below:

GSEB 10th Result 2023 Click Here

2 thoughts on “GSEB SSC Result 2023 | ધોરણ 10 પરિણામ 2023 @Gseb.org”

Leave a Comment