Forest Department Recruitment 2023

Nikhil sangani

Forest Department Recruitment 2023: ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી

Forest Department Recruitment 2023, forest jobs, gir jobs, gujarat forest jobs, gujarat jobs, https://forests.gujarat.gov.in, Junagadh Forest Department, junagadh jobs, Vanya Prani Mitra, વન્યપ્રાણી મિત્રની ભરતી

5/5 - (1 vote)

Forest Department Recruitment 2023: ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણૂક થયાની 31/3/2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતનથી નીચે દર્શાવેલ ગામોમાં વન્ય પ્રાણી મિત્ર ની નિમણૂક માટે રસ ધરાવતા ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત નીચે પ્રમાણે રહેશે.

Forest Department Recruitment 2023

Organization Name Junagadh Forest Department
Post Name Vanya Prani Mitra
Last Date to send the application 08-07-2023
Category Govt Jobs
Selection Mode Interview
Location Gujarat / India
Official Site https://forests.gujarat.gov.in
See also  Gadhada Nagarpalika Recruitment 2023: મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા પર ભરતી

Post Details

  • કુલ 11 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

Post Name

  • વન્યપ્રાણી મિત્રની જગ્યા પર ભરતી બહાર પડી છે.

Job Place

  • જુનાગઢ : બલિયાવડ, ચોકલી
  • ભેસાણ : દૂધાળા, માલીડા, પાટલા, છોડવડી, મેંદપરા, સામતપરા
  • જુનાગઢ : પાદરીયા, ખાડિયા
  • સુત્રાપાડા: ધામલેજ

Qualification for Forest Department Recruitment 2023

ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.

ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

See also  EMRS Recruitment 2023 Notification Out 4062 Posts, Vacancy Details

ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.

વધુ સરતો અને વધુ વિગતો સંબંધીત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ની કચેરીએથી જાણી શકાશે.

Salary Details

  • માસિક રૂ. 2000/- વેતન

અરજી ફોર્મ ક્યાં મોકલવાનું રહેશે?

પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર રેન્જ, લીમડા ચોક, જૂનાગઢ – 362 001

Important Dates

  • 08/07/2023

Important Links

Official Notification અહી ક્લિક કરો

Leave a Comment