Skip to content

ઈ-Keshod

  • Government Jobs
  • Yojana
  • GSEB
  • Study Material
  • BANK JOB
  • IKHEDUT
  • MASVAR AYOJAN

ઈ-Keshod

  • Government Jobs
  • Yojana
  • GSEB
  • Study Material
  • BANK JOB
  • IKHEDUT
  • MASVAR AYOJAN

5 July 2023

Nikhil sangani

Government JobsGujarat JobsNagarpalikaVideos

SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર

smc clerk recruitment 2023, smc mphw recruitment 2023, smc recruitment 2019, SMC Recruitment 2023, SMC Recruitment 2023 Apply Online, smc recruitment call letter, smc recruitment login, smc recruitment mphw, smc result 2023, smc surat online, smc teacher recruitment, surat municipal corporation jobs on 12 pass, surat municipal corporation recruitment, www.suratmunicipal.gov.in recruitment

Rate this post

SMC Recruitment 2023 | Surat Municipal Corporation Recruitment | સુરત મહાનગરપાલિકા માં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર, કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

Table of Contents

  • SMC Recruitment | Surat Municipal Corporation Recruitment
    • Poast Details
    • Salary Details
    • Selection Process
    • Education Qualification
    • Documents Details
    • How to Apply in SMC Recruitment 2023
    • Important Dates
    • Important Links

SMC Recruitment | Surat Municipal Corporation Recruitment

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા ભરતી
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 02 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 04 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.suratmunicipal.gov.in/

 

Poast Details

સુરત મહાનગરપાલિકા ભરતી દ્વારા કઈ પોસ્ટ ઉપર તથા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તમે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

See also  Forest Department Recruitment 2023: ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી
પોસ્ટનું નામ ખાલી જગ્યા
એડીશનલ સીટી ઈજનેર 03
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર 01
કાર્યપાલક ઈજનેર 03
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર 02
ડેપ્યુટી ઈજનેર 04
એન્વાયરમેન્ટ એન્જીનીયર 04
ડેપ્યુટી ટાઉન પ્લાનર 03
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર 07
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ 26
સબ ઓફિસર 25
કુલ ખાલી જગ્યા 78

Salary Details

સુરત મહાનગરપાલિકા ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી www.egujarati.in વિઝીટ કરતા રહેવું.

Selection Process

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

See also  AMC Recruitment 2023: Recruitment for 368 posts

Education Qualification

મિત્રો, સુરત મહાનગરપાલિકા ભરતી માં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

Documents Details

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

How to Apply in SMC Recruitment 2023

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
See also  IBPS Recruitment 2023, Notification, Application Form, Apply Online

Important Dates

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 02 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 જુલાઈ 2023 છે.

Important Links

 

MPHW ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર જાહેર: Download

SMC document verification call letter PDF

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Latest articles

IB Recruitment 2023-24丨ACIO Apply For 995 @www.mha.gov.in

Bhavesh Chothani

NIOS Recruitment 2023 Apply Online for 63 Group A, B, C Vacancies

Bhavesh Chothani

Jantri Rate Gujarat- How to Check 7/12, 8A Record On AnyRoR

Bhavesh Chothani

Please Read

Important: - Ekeshod.com Is News Site, An Informative Blog, Which Provides Information About Govt. Jobs, Quiz, Results, Yojana, News, Current Affairs. Ekeshod.in Does Not Have Any Government Authority. Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification. અમારી પોસ્ટ વિષે કાઈ પણ ફરિયાદ હોય તો અમને Whatsapp કરવા અહી ક્લિક કરો. Join Our FaceBook Groups: Get Update On FACEBOOK... Click Here.

Learn more

Recent Posts

IB Recruitment

IB Recruitment 2023-24丨ACIO Apply For 995 @www.mha.gov.in

NIOS Recruitment

NIOS Recruitment 2023 Apply Online for 63 Group A, B, C Vacancies

Jantri Rate Gujarat

Jantri Rate Gujarat- How to Check 7/12, 8A Record On AnyRoR

Sardar Unity Trinity Quiz – Samarth Bharat (Gujarati)-MyGov Quiz

GUJARAT BOARD NEW PAPER STYLE | STANDARD 9, 10, 11, 12 NEW PAPER STYLE, BLUEPRINT & MODEL PAPER

BLENDER NATION THON COMPETITION

MYSY Mukhyamantri Yuva Swavalamban Yojana Registration Details Download @ mysy.guj.nic.in

RAJA NA NIYAMO – GUJRAT MULKI SEVA 2002 ALL RAJAO NA NIYAMO

Jaher Raja List 2024

Jaher Raja List, Marjiyat Raja List, Bank Raja List 2024

SBI Clerk Recruitment

SBI Clerk Recruitment Notification Out, Apply Online for 8773 Vacancies 2023

  • Home
  • Privacy Policy
  • Disclaimer
  • About Us
  • Contact us
© 2023 ઈ-Keshod • Built with GeneratePress
  • Government Jobs
  • Yojana
  • GSEB
  • Study Material
  • BANK JOB
  • IKHEDUT
  • MASVAR AYOJAN

Featured articles

IB Recruitment

29 November 2023

Government JobsGujarat Jobs

IB Recruitment 2023-24丨ACIO Apply For 995 @www.mha.gov.in

Bhavesh Chothani

NIOS Recruitment

29 November 2023

Government JobsGujarat Jobs

NIOS Recruitment 2023 Apply Online for 63 Group A, B, C Vacancies

Bhavesh Chothani

Jantri Rate Gujarat

28 November 2023

Yojana

Jantri Rate Gujarat- How to Check 7/12, 8A Record On AnyRoR

Bhavesh Chothani