Skip to content
ઈ-Keshod

SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

SMC Recruitment 2023 | Surat Municipal Corporation Recruitment | સુરત મહાનગરપાલિકા માં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર, કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

Table of Contents

Toggle
  • SMC Recruitment | Surat Municipal Corporation Recruitment
    • Poast Details
    • Salary Details
    • Selection Process
    • Education Qualification
    • Documents Details
    • How to Apply in SMC Recruitment 2023
    • Important Dates
    • Important Links

SMC Recruitment | Surat Municipal Corporation Recruitment

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા ભરતી
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 02 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 04 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.suratmunicipal.gov.in/

 

Poast Details

સુરત મહાનગરપાલિકા ભરતી દ્વારા કઈ પોસ્ટ ઉપર તથા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તમે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

See also  Aangadvadi Bharti Merit List for the post of AWW/AWH @ e-hrms.gujarat.gov.in
પોસ્ટનું નામ ખાલી જગ્યા
એડીશનલ સીટી ઈજનેર 03
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર 01
કાર્યપાલક ઈજનેર 03
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર 02
ડેપ્યુટી ઈજનેર 04
એન્વાયરમેન્ટ એન્જીનીયર 04
ડેપ્યુટી ટાઉન પ્લાનર 03
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર 07
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ 26
સબ ઓફિસર 25
કુલ ખાલી જગ્યા 78

Salary Details

સુરત મહાનગરપાલિકા ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી www.egujarati.in વિઝીટ કરતા રહેવું.

Selection Process

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

See also  RPF Recruitment Download Online Form, Eligibility, 4460 SI and Constable Posts

Education Qualification

મિત્રો, સુરત મહાનગરપાલિકા ભરતી માં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

Documents Details

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

How to Apply in SMC Recruitment 2023

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
See also  Shikshan Sahay Yojana Gujarat | શિક્ષણ સહાય યોજના 2023

Important Dates

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 02 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 જુલાઈ 2023 છે.

Important Links

 

MPHW ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર જાહેર: Download

SMC document verification call letter PDF

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

  • 7th Pay News
  • 8th Pay news
  • Aapanu Gujarat
  • Adhyayan Nishpatti
  • Admission
  • ANSWER KEYS
  • Art
  • Badli Camp
  • BANDHARAN
  • BANK EXAM Syllabus & Pattern
  • BANK JOB
  • Calculator
  • CBSE
  • Chuntni
  • CIRCULARS
  • Court Jobs
  • CTET
  • CURRENT AFFAIRS
  • Din Vishesh
  • Ekam Kasoti
  • EXCEL SHEET
  • FIX PAY
  • Forest Jobs
  • Government Yojna
  • GPSC
  • GPSSB
  • GSEB
  • GSRTC
  • GSSSB
  • Gujarat Jobs
  • GUJCET
  • GUNOTSAV
  • GYAN
  • ICE Academy
  • IKHEDUT
  • ITI JOBS
  • Khali Jagya
  • KJParmar.in
  • Latest Jobs
  • LRD
  • MASVAR AYOJAN
  • Merit List
  • MOBILE TIPS
  • Movie Review
  • Nagarpalika
  • NEET
  • News
  • Online Jillafer Badli
  • PARIPATRO
  • PATRAKO PRIMARY
  • POLICE & DEFENCE JOBS
  • Police Bharti
  • Portal
  • Post Office Jobs
  • Pragna
  • Praveshotsav
  • PRIMARY PATRAKO
  • primary school
  • RAILWAY JOB
  • Raja List
  • Results
  • Sanchar Saathi
  • Scholarship
  • Seniority list
  • SSA
  • SSC
  • SSC JOBS
  • STD – 10
  • STD – 12
  • STD – 5
  • STD – 6
  • STD – 7
  • STD – 8
  • Study Material
  • TALATI
  • Talim
  • TET & TAT
  • TET & TAT MATERIALS
  • Time Table
  • UGC NET
  • Uncategorised
  • Veer Gatha
  • Videos
  • VIDHYASAHAYAK
  • Viral News
  • Yojana
  • Unified Pension Scheme
  • Army Sports Quota Recruitment 2024
  • RRB JE Recruitment 2024
  • SBI SCO Recruitment 2024
  • Odisha Anganwadi Worker Helper Recruitment 2024

🙏દરેક વપરાશકર્તા ધ્યાન આપે🙏

અમારા તરફથી અપાતી અપડેટ અમને વિવિઘ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હોય છે જે અમે તમારાં સુધી પહોંચાડીએ છીએ. જેની સત્યતાની અમે પુષ્ટિ કરતા નથી.

➖દરેક વપરશકર્તા ને જણાવવાનું કે જે તે ન્યુઝની ખરાઈ કરવી એ જે તે વપરાશકરતાની જવાબદારી રહેશે.

➖અમારા દ્વારા નોકરીને લગતી માહિતી, શૈક્ષણિક સાહિત્ય, સામાન્ય ન્યુઝ વગેરે શેર કર્યે છીએ.

➖અમે ક્યારેય કોઇ વપરાશ કર્તા પાસેથી કોઇ ચાર્જ લેતા નથી.

➖અમારો નિભાવ ખર્ચ અમારી વેબસાઈટ પર આવતી જાહેરાતો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ.

🥇અમારી અન્ય કોઇ વેબસાઈટ નથી. 🥇

અમારા દ્વારા શેર કરવામાં આવતી માહિતી આપને યોગ્ય ન લાગેતો આપ આમારું ગૃપ છોડી શકો છો.

🙏અમારા દ્વારા જો કોઈનું મન દુભાણું હોય તો અમે માફી માગીએ છીએ.🙏

આભાર સહ ઇ-Keshod ટીમ.

કોન્ટેક્ટ : nikhilsanganiofficial@gmail.com

© 2025 ઈ-Keshod • Built with GeneratePress
  • Home
  • Yojana
    • GYAN
  • Exams
    • Merit List
    • Answer Key
    • Results
    • GSEB
    • CBSE
    • GUJCET
    • TET & TAT
    • JEE & NEET
    • GPSC
    • GSSSB
    • GPSSB
  • News
    • Viral News
  • Gujarat Jobs
  • Bank Jobs
  • Police & Defence Jobs
  • Post Office Jobs
  • Railway Jobs
  • SSC Jobs
  • Court Jobs
  • ITI Jobs
  • TALATI Jobs
  • Nagarpalika Jobs
  • GSRTC Jobs
  • Study Material
  • Primary School
  • PRIMARY PATRAKO
  • Talim
  • Badli Camp
  • Khali Jagya
  • MASVAR AYOJAN
  • Pragna
  • Praveshotsav
  • Seniority list