pass gsrtc in: એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે | Online ST Pass Yojana 2023

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

pass gsrtc in: એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે: GSRTC Online ST Pass Yojana 2023: ગુજરાત રાજ્ય સેન્ટ નિગમ દ્વારા એસટી બસોની પરિવહન વ્યવસ્થા ચલાવવામાં આવે છે. દરરોજ લાખો લોકો તેના પરિવહનનો લાભ લે છે. અને તમે એક સુરક્ષિત અને સુંદર પ્રવાસનો આનંદ માણી શકો. GSRTC દરરોજ આ બસમાં રેવન્યુ કર્મચારીઓ માટે મુસાફરી પાસ પણ પ્રદાન કરે છે. અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બસ પાસ પણ આપે છે. અને હવે પાસની સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. તો ચાલો નીચે જોઈએ.

pass gsrtc in | Online ST Pass Yojana 2023

યોજના નુ નામ ST મુસાફરી પાસ ઓનલાઇન
લગત વિભાગ Gujarat State Road Transport Corporation
લાભાર્થી વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે
સુવિધા કન્સેસન (Concession) પાસ ઓનલાઇન
સતાવાર વેબસાઇટ pass.gsrtc.in

gsrtc.in online form

Gujarat State Road Transport Corporation તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ પ્રોવાઈડ કરે છે.

  • વિદ્યાર્થી મુસાફરી પાસ: આ વિદ્યાર્થી પાસ રાજયની શાળા/કોલેજોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામા આવે છે.
  • કન્સેસન પાસ: આ પાસ ST ના દરરોજ મુસાફરો માટે છે. આ પાસ એવા મુસાફરો ને આપવામા આવે છે જે નિયમિત ST મા મુસાફરી કરે છે. જેમા તેમને ઓછી કિંમતમાં આખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામા આવે છે.
See also  PM Pranam Yojana: ખેડૂતો માટે 3.70 લાખ કરોડની ફાળવણી, ખેડૂતોને શું ફાયદો થશે ?

પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના ST બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે Gujarat State Road Transport Corporation દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass gsrtc in સતાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રક્રિયા કરવી તેની માહિતી જોઇએ.

વિદ્યાર્થી મુસાફરી પાસ

વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌથી પહેલા ST ની સતાવાર વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • ત્યાર બાદ તમને 3 ઓપ્શન જોવા મળશે. (1) student 1 to 12 (2) ITI (3) Other
  • તેમાથી તમને લાગુ પડતો Option પસંદ કરો.
  • ત્યારપછી તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમા તમારી માંંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
  • તમારા મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.
See also  PMJAY Ayushman Bharat Yojana 2023 (આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ,હોસ્પિટલ યાદી વિશે સંપૂર્ણ માહિતી

Passenger Pass Application Form

એસ.ટી. મા નિયમિત દરરોજ મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે ST ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. સતાવાર વેબસાઇટ પર જાતે જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. આ પાસ કઢાવવા માટેની પ્રક્રિયા જાણીએ.

  • કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ ઓપન કરો.
  • ત્યારબા તેમા તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
  • તેમાં માંગવામા આવેલી જરૂરી માહિતી સબમીટ કરો.
  • દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.

અગત્યની લીંક

મુસાફરી પાસ ઓનલાઇન માટે વેબસાઇટ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

Leave a Comment