ક્લાસ-3ની પરીક્ષામાં ફેરફાર તાજેતમાં મહત્વના સમાચાર બહાર આવ્યા છે ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવતી વિવિધ સરકારી ભરતી ની પરીક્ષાઓના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે આ ફેરફાર ક્લાસ 3 ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવે છે આ ફેરફારની જાહેરાત બોર્ડ દ્વારા એક જાહેરનામા દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં નવા નિયમ વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું મિત્રો આ લેખને શાંતિથી અને પૂરો વાંચવા વિનંતી છે.
ક્લાસ-3ની પરીક્ષામાં ફેરફાર
અત્યાર સુધીમાં બોર્ડ દ્વારા ખાસ કરીને પરીક્ષામાં ડાયરેક્ટ ઉમેદવારને ભરતી આપવામાં આવતી હતી કે સિલેક્શન આપવામાં આવતું હતું બોર્ડ દ્વારા ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી. ત્યારબાદ મેરીટ જાહેર થતું હતું અને પછી સિલેક્ટ કરવામાં આવતા હતા હવે આ બધી જ પ્રોસેસ બાદ કરવામાં આવી છે અને નવા નિયમ લાદવામાં આવ્યા છે.
સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય, ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.
નવા નિયમમાં હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને ક્લાસ 3 ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે પ્રથમ લપરીક્ષા અને બીજી મુખ્ય પરીક્ષા આમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે પહેલાની જેમ સીધી ભરતી કરવામાં આવશે નહીં.
રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.
નવા નિયમ
ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ.
👉🏻1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 …
👉🏻2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે
✒️ આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
✒️ પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
✒️ આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
✒️ આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
✒️ બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
✒️ અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
✒️ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે….😍
👉🏻3. જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે
✒️ લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે…
જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે …
✒️કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
✒️mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ

વધુ માહિતી માટે નીચે આપેલા ઓફિસ નોટીફીકેશન ને વાંચવા વિનંતી તેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો તેને ધ્યાનથી વાંચીને સમજો
ઉપયોગી લીનક્સ
જુઓ ઓફિસીયલ પરિપત્ર | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |