ISRO Recruitment 2023: ઈસરો (ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેસન) અંતરિક્ષ કેન્દ્રમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ સારી તક છે. જે પણ ઉમેદવાર આ પોસ્ટ (ISRO Recruitment 2023) માટે અરજી કરવા ઈચ્છે છે, તે નીચે આપલી બાબતો પર ધ્યાન આપે.
ISRO Bharti 2023: ઇસરો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC) એ ટેકનીશિયન-એ, ડ્રાફ્ટ્સમેન-બી અને રેડિયોગ્રાફર-એના પદો (ISRO Recruitment) ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવી છે. તો આમાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પોસ્ટ પર અરજી કરવા ઈચ્છે છે તે ISRO ની ઓફિસિયલ વેબસાઇટ vssc.gov.in કે isro.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટેની અરજી પ્રક્રિયા 4/05/2023 થી શરૂ થશે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/05/2023 છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 49 જેટલી પોસ્ટ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર ઈસરોમાં નોકરી કરવાની ઈચ્છા છે, તેના માટે યોગ્ય તક છે.
ISRO Recruitment 2023: નીચે ભરવાની થતી જગ્યાઓ
આ ભરતી કુલ 49 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી હાથ ધરવામાં આવી છે, જેમાં 43 જેટલી ખાલી જગ્યાઓ ટેકનિશિયન-Aની જગ્યા માટે છે, 5 જેટલી ખાલી જગ્યાઓ ડ્રાફ્ટ્સમેન-બીની જગ્યા માટે છે અને 1 ખાલી જગ્યા રેડિયોગ્રાફરની પદ માટે છે.
ભરતી સંસ્થા | ISRO,VSSC |
જગ્યાનુ નામ | ટેકનિશિયન-A,ડ્રાફ્ટ્સમેન-બી,રેડિયોગ્રાફર |
શૈક્ષણિક લાયકાત | 10 પાસ અને ITI પાસ |
કુલ જગ્યા | 49 |
ઓનલાઇન અરજી કરવાની તારીખ | 04/05/23 થી 18/05/23 સુધી |
સતાવાર વેબસાઈટ | www.isro.gov.in અથવા www.vssc.gov.in |
ISRO Recruitment 2023
ISRO ની આ ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
Fitter | 17 જગ્યા |
Electronic Mechanic | 8 જગ્યા |
Electrician | 6 જગ્યા |
Machinist | 4 જગ્યા |
MR&AC | 3 જગ્યા |
Turner | 2 જગ્યા |
Plumber | 2 જગ્યા |
Mechanic Motor Vehicle/ Mechanic Diesel |
1 જગ્યા |
Mechanical | 5 જગ્યા |
ISRO Bharti 2023: માટેની અરજી ફી
યૂઆર/ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી- 100 રૂપિયા
એસસી/એસટી/પીડબ્લ્યૂડી અને મહિલા ઉમેદવારો માટે- શૂન્ય (0)
ISRO Bharti 2023: પગારધોરણ
ટેકનીશિયન-બી- લેવલ 03, 21700 થી 69100
ડ્રાફ્ટ્સમેન-બી – લેવલ 03, 21700 થી 69100
રેડિયોગ્રાફર-એ લેવલ-4, 25500 થી 81100
ISRO Bharti 2023:માટે વય મર્યાદા
જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે, તેની ઉંમર 35 વર્ષથી કે તેથી ઓછી હોવી જોઈએ.
અગત્યની લીંક
ISRO ભરતી નોટીફીકેશન 1 | અહિં ક્લીક કરો |
ISRO ભરતી નોટીફીકેશન 2 | અહિં ક્લીક કરો |
ઇસરોની ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
VSSC ની ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |