HNGU Recruitment 2023: પરીક્ષા વગર સીધી નોકરી

3.3/5 - (3 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

HNGU Recruitment 2023 | HNGU ભરતી 2023: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કોલેજોમાં ભરતીની જાહેરાત કરી છે. અને ખાસ વાત એ છે કે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નથી હોતી, પરીક્ષા વિના તમને સીધી નોકરી મળી જશે. ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

HNGU Recruitment 2023 | HNGU ભરતી 2023

સંસ્થાનું નામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટનું નામ વિવિધ
આર્ટિકલનું નામ HNGU
આર્ટિકલની કેટેગરી Gujarat Jobs
HNGU full form હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
નોકરી સ્થળ ગુજરાત
છેલ્લી તારીખ 03/07/2023
ઓફિસીયલ વેબસાઈટ nvmpatan.in

Post Name

  • આઇટી
  • સોફ્ટવેયર એંજીનિયર
See also  GSRTC Recruitment 2023 : 8841 Post Notification, Apply Online, Salary, Age Limit, Fee, Merit List

Education Qualification

  • M.E/ M.TECH/ M.C.A/ B.E/ B. TECH IN COMPUTER SCIENCE AND IT DEGREE
  • લાયકાત વિષેની માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો.

Application fee

  • આ ભરતીમાં તમે વગર એપ્લિકેશન ફી, અરજી કરી શકો છો.

Salary Details

  • ઉમેદવારને પગાર તરીકે રૂ. 40,000 મળવાપાત્ર છે.

Age Limit

  • ઉમર 18 વર્ષ કરતા વધારે હોવી જોઈએ.

Selection process

  • ઉમેદવારનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

HNGU ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.

Important Dates

  • ડોક્યુમેંટ્સ મોક્લ્વની છેલ્લી તારીખ 03/07/2023 છે.

Important Links

Official Notification Click Here
Official Website Click Here

 

Leave a Comment