Nikhil sangani

GUJCOST International Moon Day Celebration | આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી

Rate this post

GUJCOST International Moon Day Celebration | આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) 20મી જુલાઈ 2023ના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ-ની ઉજવણીનું આયોજન કરી રહી છે.

GUJCOST International Moon Day Celebration | આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી

દેશ ચંદ્રયાન-3 મિશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે, ગુજકોસ્ટ નાના બાળકોને, તેમના શિક્ષકો, માતા-પિતાને ચંદ્ર વિશે સ્વપ્ન જોવા અને ચંદ્ર પર ચાલવાનો અનુભવ મેળવવા માટે પ્રેરિત કરી રહ્યું છે.

જેમ, વિશ્વ ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણના 54 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, GUJCOST આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ-ની ઉજવણી નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરી રહ્યું છે.

See also  PMJAY Ayushman Bharat Yojana 2023 (આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ,હોસ્પિટલ યાદી વિશે સંપૂર્ણ માહિતી

 

નિબંધલેખન સ્પર્ધા:

  • ચાલો ચંદ્ર પર જઇએ: પ્રેરણા અને તકો
  • કેટેગરી – ૧: ધોરણ ૮ થી ૧૨નાં શાળામાં ભણતા વિધાર્થીઓ માટે
  • કેટેગરી – ૨: તમામ લોકો તરફથી નિબંધ આવકાર્ય

ચિત્ર સ્પર્ધા:

  • તમારી કલ્પનાનો ચંદ્ર બનાવો
  • (ધોરણ ૫ થી ૭ નાં વિધાર્થીઓ માટે)

Important Dates

સબમીટ ક૨વાની છેલ્લી તારીખઃ ૧૫ જુલાઈ ૨૦૨૩, સાંજે 06:00 કલાક સુધી

GUJCOST Important Links

Official Notification of Essay Writing: Download

Official Notification of Painting Competition: Download

To participate in Essay Writing:

https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8k3qimKJ3Us1hgcAjn0TTe28unfIpiD9q6bZWOZwnKW0feg/viewform?pli=1

To participate in Painting Competition:

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeBV56SI0Jmjfm-lVmoS2perPs24yN6pWfg3LquInnwCVTwkw/viewform

  • વધુ માહિતી માટે ગુજકોસ્ટની વેબસાઇટ : www.gujcost.gujarat.gov.in ની મુલાકાત લો.
  • For any queries, contact: 079-23259362-65