Gujarat Police Bharti 2024 Constable, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 Download Notification abound 12000 Posts
Gujarat Police Bharti 2024 | Gujarat Police Recruitment 2024 | LRD Bharti 2024 : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ની તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર; રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી. … Read more