IKHEDUT Subsidy 2023: IKHEDUT પોર્ટલ પર ખેતીવાડી ખાતાની સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

4.3/5 - (7 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

IKHEDUT Subsidy 2023 | IKHEDUT પોર્ટલ | Ikhedut portal: ખેડૂતોને વિવિધ કૃષિ સાધનો ખરીદવા માટે સબસિડી અને સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા દર વર્ષે Ikhedut પોર્ટલ ખોલવામાં આવે છે. આ અંતર્ગત ઘણી સહાય યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા આ પોર્ટલ પર ખેડૂતો માટે IKHEDUT પોર્ટલ પર સબસિડી માટે ડી.ટી. તે 15 એપ્રિલથી ખુલશે. એટલે કે, Ikhedut વિવિધ યોજનાઓ માટે Ikhedut સબસિડી 2023 માટે 15 એપ્રિલથી ઓનલાઈન અરજી કરી શકે છે.

Ikhedut Subsidy 2023

યોજના IKHEDUT Subsidy 2023
વિભાગ ખેતીવાડી વિભાગ
આજી મોડ ઓનલાઇન
અરજી તારીખ 5-6-2023 થી શરુ
ઓફીસીયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
લાભાર્થી રાજ્યના ખેડૂતો
See also  Gyan Sadhana Scholarship Yojana 2024 | Download જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

Ikhedut પોર્ટલ ખેતીવાડી ખાતાની વિવિધ સબસીડી યોજનાઓ માટે ૫/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલ્લાકે ખુલ્લું મુકવામાં આવશે

જેમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે. જેમ જેમ વિવિધ ઘટકો માટે ઓનલાઇન અરજી શરૂ થશે તેમ લીસ્ટમા બતાવશે.

IKHEDUT Subsidy 2023 ઓનલાઇન અરજી લીસ્ટ

  • ખેતરમા ગોડાઉન
  • ટ્રેકટર
  • રોટાવેટર
  • કલ્ટીવેટર
  • પ્લાઉ
  • લેન્ડ લેવલર (સુપડી)
  • ડીસ હેરો
  • રીઝર
  • ચાફકટર
  • રીપર (ડાંગર કાપવાનુ સાધન)
  • રીપર કમ બાઇન્ડર
  • લેસર લેન્ડ લેવલર
  • પાવર વીડર
  • પાવર ટીલર
  • પોસ્ટ હોલ ડીગર
  • બ્રશ કટર
  • વિનોવિંગ ફેન

Ikhedut Subsidy 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ નુ લીસ્ટ નીચે મુજબ છે.

  1. 8 – અ ની નકલ
  2. બેન્ક પાસબુકની નકલ
  3. આધાર કાર્ડ
  4. જાતિનો દાખલો
See also  Sanchar Saathi Portal 2023 @sancharsaathi.gov.in, Find Your Lost Mobile

Ikhedut ઓનલાઇન અરજી

સબસીડી યોજનાઓ માટે નીચેની રીતે ઓનલાઇન અરજી કરી શકાસે.

  • ગ્રામ પંચાયત VCE
  • CSC સેન્ટર
  • સાયબર કાફે
  • મોબાઇલ કે કમ્પ્યુટર પરથી ખેડૂત જાતે પણ ઓનલાઇન અરજી કરી શકસે.

Ikhedut ઓનલાઇન અરજી પ્રોસેસ

વર્ષ 2023-24 માટે ખેતીવાડી વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ અંતર્ગત સબસીસી માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના ગ્રામ પંચાયત મા VCE નો સંપર્ક કરી શકો છો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચે મુજબના સ્ટેપ મુજબ માહિતી વાંચી ઓનલાઇન અરજી કરી શકો છો.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
  • તેમા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે ઉપલબ્ધ વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
  • આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો અને માહિતી કાળજીપૂર્વક વાંચી લો.
  • ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર જાઓ.
  • તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો જેવી કે નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી જરૂરી વિગતો સબમીટ કરો.
  • આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો નાખવાની રહેશે.
  • છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીશન આપો.
  • હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
  • અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના ખેતીવાડી વિભાગની ઓફીસે જમા કરાવી દો.
See also  Suryodaya Yojana 2024: PM Suryoday Yojana Download Eligibility, Application and Benefits

ખાસ નોંધ: IKHEDUT સબસીડી યોજનાઓ માટે હવે લક્કી ડ્રો સીસ્ટમ ને બદલે વહેલા તે પહેલા ના ધોરણે લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. જો તમે આ પૈકી કોઇ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઇન શરૂ થતાની સાથે જ તમારી ઓનલાઇન અરજી કરી દેવી જોઇએ.

અગત્યની લીંક

Ikhedut Online Apply લિંક અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

Leave a Comment